Twitter Legacy Blue Checks : ફ્રી બ્લુ ટીક સમસ્યાનું કારણ, જલદી હટાવાશે - એલોન મસ્ક
Twitter Legacy Blue Checks એ કંપનીનું સૌથી જૂનું અને પ્રથમ વેરિફિકેશન મોડલ છે. લેગસી બ્લુ ટિક વેરિફિકેશન માટે, તમારે પુરાવા સાથે સમજાવવું પડશે કે શા માટે તમારું એકાઉન્ટ બ્લુ ટિક વડે ચકાસવું જોઈએ.
Twitter Legacy Blue Checks : માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરના બ્લુ ટિકને લઇને એકવાર ફરીથી એલોન મસ્ક દ્વારા મોટું અપડેટ આપવામાં આવ્યું છે. ટ્વિટરના માલિક એલોન મસ્કને પહેલા ટ્વિટર બોટથી વાંધો હતો. હેવે તેને બ્લુ ટીકની ચિંતા સતાવી રહી છે. આ ચિંતા ફક્ત બ્લુ ટીક યુઝર્સ સાથે જ છે. જે યુઝર્સ twitter blue નું સબસ્ક્રિપ્શન મેળવી લીધું છે, તેમને આ અપડેટથી કોઇ ફર્ક પડશે નહીં.

એલોન મસ્કે જણાવ્યું છે કે ફ્રી બ્લુ ટિક (Twitter Legacy Blue) ધરાવતા લોકો જ ખરેખર ભ્રષ્ટ છે. ફ્રી યુઝર્સ પાસેથી જલ્દી જ બ્લુ ટિક પરત ખેંચી લેવામાં આવશે. એલોન મસ્કે આ અંગે ટ્વિટ કરીને આ અંગે જાણકારી આપી છે.

Twitter Legacy Blue Checks શું છે?
Twitter Legacy Blue Checks એ કંપનીનું સૌથી જૂનું અને પ્રથમ વેરિફિકેશન મોડલ છે. આ હેઠળ સરકાર, કંપનીઓ, બ્રાન્ડ્સ અનેસંસ્થાઓ, સમાચાર સંસ્થાઓ અને પત્રકારો, મનોરંજન, રમતગમત અને ગેમિંગ, એક્ટિવિસ્ટ, આયોજકો અને અન્ય પ્રભાવિત વ્યક્તિઓનાખાતાની ચકાસણી કરવામાં આવી હતી, પરંતુ એલોન મસ્ક હવે તેમને બંધ કરી રહ્યા છે.
Legacy Blue Checks વેરિફિકેશન માટે, તમારે પુરાવા સાથે સમજાવવું પડશે કે, શા માટે તમારું અકાઉન્ટ બ્લુ ટિક વડે ચકાસવુંજોઈએ. હવે એલોન મસ્ક લેગસી બ્લુ ટિકને હટાવીને બ્લુ સબસ્ક્રિપ્શન મોડલને પ્રમોટ કરી રહ્યાં છે.
Twitter Blue હેઠળ, યુઝર્સને બ્લુટિક માટે દર મહિને એક નિશ્ચિત રકમ ચૂકવવી પડશે. ઉલ્લેખીય છે કે, Twitter Blue સબ્સ્ક્રિપ્શન સુવિધા હાલમાં ભારતમાં ઉપલબ્ધનથી.

સસ્પેન્સન સામે અપીલ કરી શકશે ટ્વિટર યુઝર્સ
ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવા માટે જાણીતું છે. દરરોજ હજારો લોકોના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે છે, જોકે લોકો પાસે અપીલકરવાની ખૂબ જ ઓછી તક હોય છે, પરંતુ હવે ટ્વિટર તેમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે.
ટ્વિટરે જણાવ્યું છે કે, જે યુઝર્સનાં અકાઉન્ટ સસ્પેન્ડકરવામાં આવ્યા છે, તેઓ હવે તેમના અકાઉન્ટને રિસ્ટોર કરવા માટે અપીલ કરી શકશે.
આ સુવિધા બહુ જલદી શરૂ થવા જઈ રહી છે. આ સિવાય બીજો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. હવે ટ્વિટરના નિયમો અને નીતિઓ(પ્રાઇવસી પોલિસી) નું વારંવાર ઉલ્લંઘન થશે, તો જ ટ્વિટર અકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવશે.
આમાં કોઈ ચોક્કસ વર્ગ સામે હિંસાનેપ્રોત્સાહન આપવું, કોઈને ધમકી આપવી, ગેરકાયદેસર કન્ટેન્ટ શેર કરવી વગેરેનો સમાવેશ થાય છે.

કંપની ક્રિએટર્સ સાથે આવક વહેંચશે
ટ્વિટરના નવા માલિકે જણાવ્યું છે કે, કંપની કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે જાહેરાતની આવક શેર કરશે. એલોન મસ્કે ટ્વિટ કરીને આ જાણકારીઆપી છે.
એલોન મસ્કે ટ્વીટ કર્યું છે કે, ટ્વીટ થ્રેડની મધ્યમાં આવતી જાહેરાત અથવા વીડિયો સાથે આવતી જાહેરાતથી થતી આવકકન્ટેન્ટ ક્રિએટર્સ સાથે શેર કરવામાં આવશે. તે 3 ફેબ્રુઆરી 2023 થી શરૂ થઈ ગયું છે, પરંતુ એક શરત છે કે, આ સુવિધા ફક્ત TwitterBlue સબ્સ્ક્રાઇબર્સ માટે જ ઉપલ્બ્ધ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
