Top 5 Shares : આ શેરોએ એક વીકમાં 80 ટકા સુધી રિટર્ન આપ્યુ, જુઓ લિસ્ટ
બજેટ આસપાસનું અઠવાડીયુ શેર બજાર માટે સારૂ રહ્યું છે. આ સમયે સેન્સેક્સ અને નિફ્ટી લગભગ બે ટકા આસપાસ વધ્યા છે.
શેરબજારમાં આ ઉછાળાથી ઘણા શેરને ફાયદો થયો. આના કારણે કેટલાક એવા શેર છે જેને 80 ટકાથી વધુ વળતર આપ્યુ છે.

A F Enterprises
એક સપ્તાહ પહેલા AF એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ 5.35 રૂપિયા હતો. હવે આ શેરની કિંમત 9.87 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે આ શેરે માત્ર એક સપ્તાહમાં લગભગ 84.49 ટકાનું વળતર આપ્યું છે.
Sir Shadilal Ent
એક સપ્તાહ પહેલા સર શાદીલાલ એન્ટના શેરનો ભાવ 136.60 હતો. હવે આ શેરની કિંમત 248.30 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે આ શેરે માત્ર એક સપ્તાહમાં લગભગ 81.77 ટકા રિટર્ન આપ્યું છે.
Energy Global
એનર્જી ગ્લોબલના શેરનો ભાવ એક સપ્તાહ પહેલા 23.78 હતો. હવે આ શેરની કિંમત 39.85 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે આ શેરે માત્ર એક સપ્તાહમાં લગભગ 67.58 ટકાનું વળતર આપ્યું છે.
Sayaji Hotels (Indore) Ltd
સયાજી હોટેલ્સ (ઈન્દોર) લિમિડેટનો એક સપ્તાહ પહેલા ભાવ 128.65 રૂપિયા હતો. હવે આ શેરની કિંમત 213.95 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે આ શેરે માત્ર એક સપ્તાહમાં લગભગ 66.30 ટકાનું વળતર આપ્યું છે.
Svaraj Trading & Agencies Ltd
સ્વરાજ ટ્રેડિંગ એન્ડ એજન્સી લિમિટેડના શેરનો ભાવ એક સપ્તાહ પહેલા 10.79 હતો. હવે આ શેરની કિંમત 17.25 રૂપિયા થઈ ગઈ છે. આ રીતે આ શેરે માત્ર એક સપ્તાહમાં લગભગ 59.87 ટકાનું વળતર આપ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
