સોની છે ફેવરિટ બ્રાન્ડ તો ખરીદો આ 10 એક્સપીરિયા સ્માર્ટફોન
સોનીના એક્સપીરિયા ઝેડ, ઝેડ 1 ગ્લોબલ માર્કેટમાં ધૂમ મચાવી રહ્યાં છે, આ ઉપરાંત સોનીએ ગયા મહિને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક શોમાં 20.7 મેગા પિક્સલવાળો સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ કરવાની જાહેરાત પણ કરી છે. તેમજ સોનીનો એક્સપીરિયા ઝેડ અલ્ટ્રા મોટી સ્ક્રીનવાળા હેન્ડસેટની રેન્જમાં ઘણો જ લોકપ્રીય છે, જો કે તેની કિંમત 42 હજારની આસપાસ છે. બજેટ સેગમેન્ટમાં જઇએ તો સોનીનો એક્સપીરિયા સી અને એમ ભારતીય બજારમાં ઉપલબ્ધ છે.
સોનીના સ્માર્ટફોનમાં એક ખાસ વાત છે, પરંતુ તમે ધ્યાનથી જુઓ તો સોનીના તમામ સ્માર્ટફોનનો લૂક બીજા સ્માર્ટફોનથી એકદમ અલગ છે અને સ્પષ્ટ શબ્દોમાં કહીંએ તો દેખાવે થોડોક પ્રોફેશનલ લૂક આપે છે. મોટાભાગના સ્માર્ટફોનની સ્ક્રીન સ્ક્વાયર શેપ સ્ક્રીન આપવામાં આવે છે અને સાથે ફોટો કેપ્ચરિંગ માટે અલગથી એક ડેડિકેટેડ બટન સાઇડમાં લાગેલું હોય છે, જે સોની હેન્ડસેટને એક અલગ લૂક આપે છે. જો મતે પણ સોનીનો કોઇ હેન્ડસેટ લેવાનું વિચારી રહ્યાં છો તો અમે તમારા માટે 10 સોની સ્માર્ટફોન લાવ્યા છીએ. તો ચાલો તસવીરો થકી જાણીએ આ સ્માર્ટફોન અંગે.

સોની એક્સપીરિયા ઝેડ 1
સ્ક્રીનઃ- 5 ઇન્ચ એલસીડી સ્ક્રીન
ઓએસઃ- 4.2.2 જેલીબીન
પ્રોસેસરઃ- 2200 મેગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ મેમલી અને 64 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 20.7 મેગા પિક્સલ પ્રાઇમરી અને 2 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 3000 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા સી
સ્ક્રીનઃ- 5 ઇન્ચ ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.2 ગીગાહર્ટ્ઝ ક્વોડકોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2390 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા ઝેડ અલ્ટ્રા
સ્ક્રીનઃ- 4.0 ઇન્ચ ટીએફટી ડીસપ્લે
ઓએસઃ- 4.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇન્ટરનલ મેમરી અને એક્સપાન્ડબેલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1750 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા એમ ડ્યુએલ
સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1750 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા એમ
સ્ક્રીનઃ- 4 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- વી4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 4 જીબી ઇનબિલ્ટ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 5 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 1750 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા ઝેડ આર
સ્ક્રીનઃ- 4.55 ઇન્ચ કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્રિઅટ પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી સ્ટોરેજ અને એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2330 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા એલ
સ્ક્રીનઃ- 4.3 ઇન્ચ ટીએફટી ડીસપ્લે
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી
બેટરીઃ- 1750 એમએએચ બેટરી

સોની એક્સપીરિયા એસપી
સ્ક્રીનઃ- 4.6 ઇન્ચ ટીએફટી કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1 જેલીબીન
પ્રોસેસરઃ- 1.7 ગીગાહર્ટ્ઝ ડ્યુએલ કોર પ્રોસેસર
રેમઃ- 1 જીબી રેમ
મેમરીઃ- 8 જીબી રોમ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 8 મેગા પિક્સલ પ્રાઇમરી અને 0.3 મેગા પિક્સલ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2370 એમએેએચ બેટરી

સોની એક્પીરિયા ઝેડ
સ્ક્રીનઃ- 5 ઇન્ચ કેપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1.2 જેલીબીન
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્રિઅટ પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 ઇન્ટરનલ મેમરી અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી મેમરી

સોની એક્સપીરિયા જીએલ
સ્ક્રીનઃ- 5 ઇન્ચ એલસીડી કપેસેટિવ ટચસ્ક્રીન
ઓએસઃ- 4.1.2 એન્ડ્રોઇડ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ્ઝ ક્રિઅટ પ્રોસેસર
રેમઃ- 2 જીબી રેમ
મેમરીઃ- 16 જીબી ઇન્ટરનલ અને 32 જીબી એક્સપાન્ડેબલ
કેમેરાઃ- 13 મેગા પિક્સલ પ્રાઇમરી અને વીજીએ સેકન્ડરી કેમેરા
બેટરીઃ- 2370 એમએએચ બેટરી
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
