ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પ્રોબ્લેમ આપી રહ્યું છે, હજારો લોકોએ બગ હોવાની ફરિયાદ કરી
ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પ્રોબ્લેમ આપી રહ્યું છે, હજારો લોકોએ બગ હોવાની ફરિયાદ કરી
જો તમારા સ્માર્ટફોનમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ વાપરવામાં તમે તકલીફ અનુભવી રહ્યા હોય તો તમે અકેલા નથી. અગાઉ બુધવારે દુનિયાભરમાંથી હજારો લોકોએ આ એપમાં બગ હોવાનું રિપોર્ટ કર્યું. ઓનલાઈન આઉટેઝીસ અને બગનો રિયલ ટાઈમ ઓવરવ્યૂ ઑફર કરતી વેબસાઈટ DownDetector મુજબ બુધવારે 8.45 વાગ્યે હજારો ઈન્સ્ટાગ્રામના યૂઝર્સે એપ વાપરવામાં તકલીફ થતી હોવાની ફરિયાદન નોંધાવી હતી.

જણાવી દઈએ કે અમેરિકાના નોર્થ-ઈસ્ટ વિસ્તાર, લંડન અને બર્લિનના કેટલાય યૂઝર્સે ફોટો શેરિંગ એપમાં સમસ્યા હોવાની ફરિયાદ કરી. ઉપરાંત ફ્લોરિડા, જ્યોર્જિયા અને સાઉથ આફ્રિકાના કેટલાક ભાગમાં પણ યૂઝર્સે આવી ફરિયાદો કરી હોવાની માહિતી મળી છે.
અગાઉ ફેસબુક વાપરવામાં પણ પ્રોબ્લમ થવા લાગ્યો હતો. જણાવી દઈએ કે ઈન્સ્ટાગ્રામ ફેસબુકની જ પ્રોડક્ટ છે. યૂરોપ અને અમેરિકામાં વહેલી સવારે 8.4 વાગ્યે ડાઉનડિટેક્ટરમાં 1500 જેટલા આઉટેજીસ રિપોર્ટ થયા હતા. આ મામલે ફેસબુકે કોઈ કોમેન્ટ નથી આપી. ડાઉનડેક્ટરની વેબસાઈટની નીચે યૂઝર્સે એપ વાપરવામાં થતી સમસ્યાને લઈ કોમેન્ટોનો ઢગલો કરી દીધો હતો. એક યૂઝરે કહ્યું કે અવારનવાર ઈન્સ્ટાગ્રામ ક્રેશિંગ અને બગી થઈ જાય છે જેનાથી શું અમારે આચ્છર્ય ચકિત થવાની જરૂર છે? માત્ર ઈન્સ્ટાગ્રામ જ નહિ બલકે ફેસબુક અને વૉટ્સએપ યૂઝર્સે પણ એપમાં બગ હોવાનું રિપોર્ટ કર્યું છે અને એપ વારંવાર ક્રેશ થઈ જતી હોવાનું જણાવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
