આ શેરોએ એક મહિનામાં રૂપિયા ડબલ કર્યા, જાણો ક્યાં છે ટોપ 5 શેર
છેલ્લા કેટલાક સમયથી શેર બજારમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં જ શેરબજારમાં લગભગ 4 ટકાનો વધારો થયો છે. આજ કારણ છે કે ટોચના 5 શેરોએ એક મહિનામાં 100 ટકા વળતર આપ્યુ છે.
આપણે આ ટોચના 5 શેર્સ પર નજર કરીએ તો તમામના રેટ ઘણા ઓછા છે. આ સ્થિતિમાં આ શેરોને પેની સ્ટોક પણ કહી શકાય. આ તમામ શેર વિશે સંપૂર્ણ વિગતો અહીં આપવામાં આવી રહી છે.

જો તમે આ શેરોમાં રોકાણ કરવા માંગતા હો, તો તમારે આવું કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ લેવી જોઈએ.
Catvision Ltd નો શેર એક મહિના પહેલા શેર 14.99ના સ્તરે હતો. હવે આ શેરનો રેટ 37.72 રૂપિયાની આસપાસ છે. આ શેરે એક મહિનામાં 151.63 ટકા વળતર આપ્યું છે. જો એક મહિના પહેલા આ શેરમાં 1 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોત તો તેની કિંમત 251.63 લાખ સુધી પહોંચી ગઈ હોત.
Enbee Trade & Finance Ltd નો શેર એક મહિના પહેલા 10.38ના સ્તરે હતો. હવે આ શેરનો રેટ 26.10 રૂપિયાની આસપાસ છે. આ શેરે એક મહિનામાં 151.45 ટકા વળતર આપ્યું છે. જો એક મહિના પહેલા આ શેરમાં 1 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોત તો તેની કિંમત હવે રૂ. 251.45 લાખ હોત.
Smart Finsecનો શેર એક મહિના પહેલા 9.18ના સ્તરે હતો. હવે આ શેરનો રેટ 22.39 રૂપિયાની આસપાસ છે. આ શેરે એક મહિનામાં 143.90 ટકા વળતર આપ્યું છે. એક મહિના પહેલા આ શેરમાં 1 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોત તો હવે તેનું મૂલ્ય 243.90 લાખ થયું હોત.
Sea TV Network Ltd નો એક મહિના પહેલા શેર 3.60ના સ્તરે હતો. હવે આ શેરનો રેટ 8.35 રૂપિયાની આસપાસ છે. આમ આ શેરે એક મહિનામાં 131.94 ટકા વળતર આપ્યું છે. જો એક મહિના પહેલા આ શેરમાં 1 લાખનું રોકાણ કરવામાં આવ્યું હોત તો હવે તેની કિંમત 231.94 લાખ હોત.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
