રિસર્ચને આધારે રોકાણ માટે પસંદ કરવામાં આવેલા સુપર સ્ટોક્સ
છેલ્લા એક વર્ષમાં ભારતીય શેરબજારમાં ઘણા સ્ટોક્સ કે શેર્સમાં ભારેખમ વધારો જોવા મળ્યો છે. આ કારણે ઘણા રોકાણકારોને તેમના માટે સારા સ્ટોક્સ કયા છે તે જાણવામાં તકલીફ નડી રહી છે. આકર્ષક વેલ્યુ ધરાવતા હોય તેવા સ્ટોક્સને શોધવામાં અમે આપની મદદ કરીશું. દેશના કેટલાક અગ્રણી બ્રોકરેજ હાઉસ દ્વારા તેજીને ધ્યાનમાં રાખીને પસંદ કરવામાં આવેલા કેટલાક સ્ટોક્સની વાત અહીં કરી રહ્યા છીએ, જે આપના માટે મદદરૂપ બનશે...

મારૂતિ સુઝુકી અંગે એલકેપીને આશાવાદ
એલકેપીએ મારૂતીના સ્ટોક માટે રૂપિયા 3555ની ટાર્ગેટ પ્રાઇસ રાખી છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે નાણાકીય વર્ષ 2015ના ક્વાર્ટર 2માં તેના પર ઘણી આશા રહેલી છે. મારૂતિનું નેટવર્ક વિસ્તર્યું છે. સાથે તેનો માર્કેટ શેર વધ્યો છે. વર્તમાન સમયમાં આ સ્ટોક રૂપિયા 3284 પર ટ્રેડ થઇ રહ્યો છે.
પ્રભુદાર લીલાધરની પસંદ ઇન્ડો રેમેડિસ
બ્રોકરેજ ફર્મ પ્રભુદાસ લીલાધર ઇન્ડો રેમેડિસ અંગે આશાવાદી છે. તેમણે શેરની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 349 રાખી છે. અમેરિકામાં દવાઓની માંગ વધશે તેના આધારે કંપનીના શેર્સનું મૂલ્ય વધશે એવી શક્યતા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જમાં ઇન્ડોકો રેમેડિસ રૂપિયા 310ના ભાવે ટ્રેડ થઇ રહ્યા છે.
શેરખાને કહ્યું ભારતી એરટેલમાં રોકો
શેરખાને ભારતી એરટેલની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 450 નક્કી કરી છે. બ્રોકરેજ હાઉસે જણાવ્યું છે કે ભારતમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીની સ્થિતિ સુધરવાની છે. જેના પગલે કંપનીનો શેર વધશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
