Stocks to Watch : આજે આ શેર પર નજર રાખો, મળી શકે છે મોટો ચાન્સ
Stocks to Watch : બુધવારે (16 એપ્રિલ) બજારમાં કેટલીક કંપનીઓએ એવા નિર્ણયો લીધા છે કે જે તેમના શેરના મૂલ્યને અસર કરી શકે છે.
આ કંપનીઓમાં Paytm, Wipro, BHEL, IRFC, Home First Finance, UltraTech Cement અને DLFનો સમાવેશ થાય છે.

Paytm (One97 Communications)
સંસ્થાપક વિજય શેખર શર્માએ 2.1 કરોડ શેર (લગભગ ₹1,800 કરોડ) કંપનીને પરત આપ્યા છે, જે તેમને IPO સમયે ESOP સ્કીમ હેઠળ મળ્યા હતા. આ પગલું શેરહોલ્ડર્સમાં વિશ્વાસ વધારી શકે છે.
Wipro
કંપનીએ માર્ચ ત્રિમાસિકમાં 3,569.6 કરોડનો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીએ 26% વધુ છે. તેમ છતાં આગામી ત્રિમાસિકમાં IT સેવાઓમાંથી આવકમાં 3.5% ઘટાડાની શક્યતા વ્યક્ત કરી છે.
BHEL
BHELએ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર (BARC) સાથે ગ્રીન હાઈડ્રોજન ટેક્નોલોજી માટે સહમતિ નોંધાવી છે, જે ભારતના ગ્રીન એનર્જી મિશનને આગળ વધારશે.
IRFC
ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશનને 230 કરોડના ટેક્સ વિવાદમાં રાહત મળી છે. મદ્રાસ હાઈકોર્ટે જૂના ટેક્સ ડિમાન્ડને રદ કર્યો છે.
Home First Finance
કંપનીએ 1,250 કરોડની ફંડિંગ QIP મારફતે મેળવી છે, જે IPO પછીની પહેલી મોટી ફંડિંગ છે. આથી કંપનીના વિસ્તરણની શક્યતાઓ વધશે.
UltraTech Cement
UltraTechએ AMPIN C&I Power Eight Pvt Ltdમાં 26% હિસ્સો ખરીદવાનો નિર્ણય લીધો છે, જે 25.5 કરોડની ડીલ છે. આથી કંપની રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારી શકશે.
DLF
DLFએ કોલકાતાની એક પ્રોપર્ટી 693 કરોડમાં વેચવાનો નિર્ણય લીધો છે, જે Srijan Group સાથેની ડીલ છે. આથી કંપનીના કેશ ફ્લો અને મુખ્ય બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
