સોલર એનર્જી 3 લાખ ભારતીયોને આપશે રોજગાર
આવનારા 10 વર્ષમાં અન્ય કોઇ નહીં પણ ભગવાન સૂર્યદેવ ભારતને રોજગારી આપશે. વાત આપના માન્યામાં નથી આવતી પણ હકીકત તો આ જ છે. આ વાત અમે નથી કહી રહ્યા. એક રિપોર્ટમાં આમ જણાવવામાં આવ્યું છે. બ્રિજ ટુ ઇન્ડિયાની એક રિપોર્ટ અનુસાર આવનારા 10 વર્ષોમાં સૌર ઉર્જાના નાના નાના પ્લાન્ટની મદદથી લાખો ભારતીયોને રોજગારના અવસર ઉપલબ્ધ બનવાના છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં નાના નાના ઘરોના છાપરાઓ ઉપર પણ રૂફટોપ સૌર પેનલ લગાવવામાં આવશે. આ કારણે દેશમાં આવનારા 10 વર્ષમાં ત્રણ લાખથી વધારે રોજગાર ઉભા થશે. કહેવામાં આવ્યું છે કે નાનકડું રૂફ ટોપ દેશમાં રોજગાર સર્જનની મોટી ભૂમિકા અદા કરશે. આ કામ એટલું ઝડપી ગતિથી થશે કે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ છે. આ કારણે એક ધારણા અનુસાર અંદાજે 3.25 લાખ રોજગાર ઉભા થશે.

આ અંગે એક અંગ્રેજી બિઝનેસ દૈનિક બિઝનેસ સ્ટાન્ડર્ડમાં આવેલા સમાચાર અનુસાર તેમાં સ્મોલ રૂફટોપ, યુટિલિટી સ્કેલ યોજનાઓ અને અને મોટી યોજનાઓનો સમાવેશ થાય છે. સ્મોલ રૂફટોપ અને સૌર ઉર્જા યોજનાનું સરેરાશ કદ ત્રણ કિલોવોટ પીક (કેડબલ્યુપી) છે. જ્યારે લાર્જ રૂફટોપ યોજનાનું કદ અંદાજે 250 કેડબલ્યુપી છે. યુટિલિટી યોજનાનું કદ 20 મેગાવોટ અને અત્યંત મોટી યોજનાનું કદ 1000 મેગાવોટ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
