SJVN Q3 : એક વર્ષમાં આ સરકારી કંપનીના શેર 40 થી 140 એ પહોંચ્યા, હવે પડી શકે છે નેગેટીવ અસર
SJVN એ આજે શુક્રવારે બજાર બંધ થયા પછી કંપનીએ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. નાણાકીય વર્ષ 2022-23 ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરની તુલનામાં નાણાકીય વર્ષ 2023-24 ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં નફો ઘટ્યો છે.
આ 287 કરોડ રૂપિયાથી ઘટીને 139 કરોડ રૂપિયા થયો છે. શુક્રવારે શેર 7 ટકા ઘટીને 140 પર બંધ થયો હતો.

નફાની સાથે SJVN કંપનીની આવકમાં પણ ઘટાડો થયો છે. નાણાકીય વર્ષ 2022-23ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં નાણાકીય વર્ષ 2023-24ના ઓક્ટોબર ડિસેમ્બર ક્વાર્ટરમાં આવકમાં ઘટાડો થયો છે. આ આવક 552 કરોડથી ઘટીને 543 કરોડ થઈ છે.
EBITDA એટલે કે કાર્યકારી નફો 380.6 કરોડથી ઘટીને 368.5 કરોડ થયો છે. EBITDA માર્જિન 69% થી ઘટીને 67.8% થયું છે.
આનો શેર શુક્રવારે શેર 7 ટકા ઘટીને 140 રૂપિયા પર બંધ થયો હતો. સ્ટોક એક મહિનામાં 50 ટકા, ત્રણ મહિનામાં 80 ટકા, એક વર્ષમાં 300 ટકા, ત્રણ વર્ષમાં 400 ટકા વધ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
