માત્ર 66 રૂપિયામાં કરો ઓનલાઇન બિઝનેસ, આ કંપની આપી રહી ઓફર
જો તમે બિઝનેસ કરવાનો શોખ રાખો છો તો તમારા માટે ખુબ જ ખાસ અવસર છે. તેની સાથે સાથે તમે ઘરે રહી બિઝનેસ કરીને પૈસા કમાવવા માંગો છો તો તમે તમારો સમાન ઓનલાઇન વેચી શકો છો.
જો તમે બિઝનેસ કરવાનો શોખ રાખો છો તો તમારા માટે ખુબ જ ખાસ અવસર છે. તેની સાથે સાથે તમે ઘરે રહી બિઝનેસ કરીને પૈસા કમાવવા માંગો છો તો તમે તમારો સમાન ઓનલાઇન વેચી શકો છો. હવે તમે આ કામ ફક્ત 1 ડોલર એટલે કે 66 રૂપિયામાં કરી શકશો. આપણે જણાવી દઈએ કે આ ઓફર આંતરરાષ્ટ્રીય ઈ-કોમર્સ કંપની શોપમેટિક ઘ્વારા આપવામાં આવી રહી છે.

આ ઓફર હેઠળ કંપની તમને પોતાની ટેક્નોલોજીનો ઉપયોગ કરવા દેશે, તેની સાથે સાથે તમને ઓર્ડર લેવામાં અને તેને પ્રોસેસ કરવામાં પણ મદદ કરશે. આ માટે કંપની તમારા સમાન ના સારા વળતળ માટે પણ પ્રબંધ કરશે.
આ રીતનું પગલું ભરવા પાછળ કંપનીનો ઈરાદો નવા કારોબારને પ્રોત્સહન આપવાનો છે. આ માટે કંપની ઘ્વારા ઇન્સ્પાયરિંગ ઈન્ટર્પ્રોનરશીપ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. જેના હેઠળ તમારે ઓનલાઇન સ્ટોર શરૂ કરવા માટે પહેલા ત્રણ મહિના ફક્ત 1 ડોલર જ ચૂકવવા પડશે. પરંતુ ત્રણ મહિલા પછી તમારે દર મહિને 20 ડોલર ઓનલાઇન સ્ટોર ચાલુ રાખવા માટે ચૂકવવા પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
