સેબી રૂપિયા 23000 કરોડના બોન્ડની હરાજી કરશે

ઉલ્લેખનીય છે કે પાછલા મહિને રૂપિયા 42000 કરોડની રોકાણ સીમાવાળા બોન્ડ માટે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ સારો રસ દર્શાવ્યો હતો. તેના પ્રતિસાદને આધારે જ આ હરાજી યોજવામાં આવી રહી છે. આ વર્ષે તે સરકારી બોન્ડની અત્યાર સુધીની સૌથી મોટી હરાજી હતી. તેના માટે રૂપિયા 39,171 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી હતી. પાછલા મહિને યોજવામાં આવેલી હરાજીમાં કુલ 37 વિદેશી રોકાણકારોએ ભાગ લીધો હતો.
નોંધનીય બાબત એ છે કે પાછલા મહિને યોજાયેલી હરાજીમાં વિદેશી રોકાણકારોએ એવા સમયે રસ દર્શાવ્યો હતો જ્યારે વિદેશી રોકાણકારો ભારતીય બોન્ડ માર્કેટમાંથી પૈસા કાઢી રહ્યા હતા. જૂનના પ્રારંભથી જ એફઆઇઆઇએ બોન્ડમાથી 44,331 કરોડ રૂપિયા કાઢી લીધા હતા. આ વર્ષના પ્રારંભમાં અંદાજે 25000 કરોડનો શુદ્ધ મૂડી પ્રવાહ મળ્ય હતો.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
