આરબીઆઇના નવા ગવર્નર માટે શોધ શરૂ : ચિદમ્બરમ

પત્રકારો સાથેની વાતચીતમાં ચિદમ્બરમે જણાવ્યું કે આ કારણે જ મેં તેમની વાતનો સ્વીકાર કર્યો છે. વાત અહીં પૂરી થઇ જાય છે. હવે અમે નવા ગવર્નરની પસંદગીની પ્રક્રિયા આરંભી છે. આઇએએસ તથા નાણા મંત્રાલયના જુના અધિકારી સુબ્બારાવને સપ્ટેમ્બર 2008માં ત્રણ વર્ષ માટે આરબીઆઇના ગવર્નર બનાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મનમોહન સિંહે ઓગસ્ટ 2011માં તેમની સેવા 2 વર્ષ માટે વિસ્તારી આપી હતી.
એવું માનવામાં આવે છે કે બુધવારે આરબીઆઇએ જાહેર કરેલી આર્થિક નીતિ સુબ્બારાવે ગવર્નર તરીકે જાહેર કરેલી અંતિમ મોટી ઘોષણા છે. ગવર્નર તરીકે તેમનો કાર્યકાળ 4 સપ્ટેમ્બર, 2013ના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. નવી મધ્ય ત્રિમાસિક નીતિ સમીક્ષા 18 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
