છેલ્લા 5 વર્ષમાં 460 ટકા વળતર આપ્યુ, આ લોજીસ્ટિક કંપનીએ રોકાણકારોને માલામાલ કર્યા
મોટી લોજિસ્ટિક્સ કંપની ટાઈગર લોજિસ્ટિક્સ ઈન્ડિયા લિમિટેડે છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણકારોને જોરદાર વળતર આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં જ કંપનીએ રોકાણકારોને મોટો નફો આપ્યો છે.
મંગળવારે કંપનીના શેરમાં 6.10 ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો અને હાલમાં તે 780 પર છે. જો કે તેમ છતાં કંપનીના શેરોએ એક મહિનામાં લગભગ 30 ટકા વળતર આપ્યું છે.

છેલ્લા છ મહિનામાં કંપનીએ રોકાણકારોને 94.56 ટકા નફો આપ્યો છે. એક વર્ષમાં કંપનીના શેરમાં 338.35નો વધારો થયો છે. કંપનીના શેરનું 52 સપ્તાહનું હાઈ લેવલ 870 રહ્યું છે જ્યારે 52 સપ્તાહનું સૌથી લો લેવલ 335 રહ્યું છે.
ટાઈગર લોજિસ્ટિક્સ ઈન્ડિયા લિમિટેડના શેર સૌપ્રથમ 12 સપ્ટેમ્બર 2013ના રોજ 27.64 પર લિસ્ટ થયા હતા. આ સ્થિતિમાં છેલ્લા નવ વર્ષમાં કંપનીએ કુલ 2649 ટકાથી વધુ વળતર આપ્યું છે.
કંપનીએ હાલમાં જ શેરબજારને જાણ કરી છે કે તેને ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. આ સ્થિતિમાં તે લોજિસ્ટિક્સના સંદર્ભમાં દેશની અગ્રણી કંપનીઓમાંની એક બની ગઈ છે. છેલ્લા પાંચ વર્ષમાં કંપનીએ રોકાણકારોને 460 ટકાનું મજબૂત વળતર આપ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
