Rakshabandhan special: ઇશા અને આકાશ અંબાણીમાં કોણ છે વધુ અમીર? જાણો
વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના બાળકો પણ બિઝનેસની દુનિયામાં પોતાની ઓળખ બનાવી રહ્યા છે. મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને પુત્રી ઈશા અંબાણીએ ભારતીય કોર્પોરેટ જગતમાં પોતાની ઓળખ બનાવી છે.
રક્ષાબંધનના અવસર પર જાણો આ બિઝનેસ ભાઈ-બહેનની જોડી વિશે અને એ પણ જાણો ઈશા અને આકાશ અંબાણી વચ્ચે કોણ છે વધુ અમીર?

અબરપતિ પરિવારમાં જન્મ્યા હોવા છતાં અંબાણી પરિવારના બાળકો તેમના પિતાના બિઝનેસને વધુ ઉંચાઈએ લઈ જવામાં વ્યસ્ત છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો પ્લેટફોર્મ્સ અને અન્ય ગ્રુપ કંપનીઓના વિકાસ અને સફળતામાં તેમનો મહત્વનો ભાગ છે.
ઈશા અંબાણી રિલાયન્સ જિયો અને રિલાયન્સ રિટેલના બોર્ડ મેમ્બર છે, ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના વિવિધ સાહસોના મુખ્ય હોદ્દા ધરાવે છે. ઈશા રિલાયન્સની ઓનલાઈન ફેશન રિટેલ બ્રાન્ડ AJIO પણ સંભાળી રહી છે.
અબજોપતિ પરિવારમાં જન્મેલી ઈશા અંબાણીએ પણ અબજોપતિ પરિમલ પરિવારમાં લગ્ન કર્યા છે. ઈશાના સસરા આનંદ પીરામલનું નામ 5.38 અબજ ડોલરની સંપત્તિ સાથે અબજોપતિઓની યાદીમાં 47મા નંબરે છે. બીજી તરફ ઈશા અંબાણીના પિતા મુકેશ અંબાણી પાસે $76 બિલિયનની સંપત્તિ છે. ઈશા અંબાણીની વાત કરીએ તો 100 મિલિયન ડોલરની નેટવર્થ છે.
આકાશ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના મોટા પુત્ર છે. તેમણે યુએસએના રોડ આઇલેન્ડની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે સંકળાયેલ.
જૂન 2023માં આકાશ અંબાણીએ રિલાયન્સ જિયોના ચેરમેન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. અગાઉ, તેઓ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદ પર હતા.
આકાશ અંબાણીની નેટવર્થ વિશે વાત કરીએ તો, StarSunFolded અનુસાર, આકાશ અંબાણીની નેટવર્થ લગભગ 40 બિલિયન ડોલર છે. આટલી સંપત્તિના કારણે આકાશ અંબાણીના નામનો સમાવેશ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં થઈ ગયો છે.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ





Click it and Unblock the Notifications
