PNB ગ્રાહક આજે રાતે અહીંથી ઉપાડી લો પૈસા, નહિ તો વધી શકે છે મુશ્કેલી
પંજાબ નેશનલ બેંકે તેનું પેમેન્ટ વૉલેટ પીએનબી Kitty વૉલેટને 30 એપ્રિલના રોજ બંધ કરવાનો નિર્ણય લીધો છે.
પંજાબ નેશનલ બેંકે તેનું પેમેન્ટ વૉલેટ પીએનબી Kitty વૉલેટને 30 એપ્રિલના રોજ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અથવા નેટબેન્કિંગને બદલે, લોકો પીએનબી Kitty નો ઉપયોગ ચુકવણી કરવા માટે કરતા હતા, પરંતુ હવે બેંક તેને બંધ કરવા જઈ રહી છે. પીએનબીએ ટ્વિટ કર્યું છે કે પીએનબી Kitty મોબાઇલ વૉલેટ 30 એપ્રિલે બંધ થવાનું છે.

આજે રાત્રે ઉપાડી લો પોતાના પૈસા
PNB બેંકે તેના ગ્રાહકોને Kitty વૉલેટ બંધ કરવા વિશે જણાવ્યું છે, અને સાથે સાથે કહ્યું કે વૉલેટમાં બાકી રહેલા પૈસા ઉપાડી લો. બેંકે કહ્યું છે કે ગ્રાહક વૉલેટનું બેલેન્સ ઝીરો કરી લો. જો બેલેન્સ શૂન્ય નથી, તો વપરાશકર્તાઓ તેને ખર્ચ કરી શકે છે અથવા તમારા એકાઉન્ટમાં IMPS દ્વારા ટ્રાન્સફર કરી શકે છે.
આ પણ વાંચો: આ સરકારી બેંકે ચેતવણી આપી, એક નાની ભૂલ તમારા બેંક ખાતાને ખાલી કરી દેશે
બેંકે આ એપના વપરાશકર્તાઓને 30 એપ્રિલ સુધી તેમના વૉલેટમાં રહેલા પૈસા ખર્ચવા અથવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા કહ્યું છે. પીએનબી Kitty દ્વારા, તમે 30 એપ્રિલ સુધી તમામ વ્યવહારો કરી શકો છો. આ પછી, તમારું વૉલેટ બંધ થઈ જશે, જો કે વૉલેટમાં જમા બેલેન્સને તમે તમારા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી શકો છો.
આ પણ વાંચો: ઘરમાં મુકેલા સોનાથી આ રીતે કરો કમાણી, SBI આપી રહ્યું છે ખાસ તક
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
