Petrol-Diesel Rate: પેટ્રોલ પહોંચ્યુ 100ને પાર, જાણો પેટ્રોલ-ડીઝલનો આજનો રેટ
શુક્રવારે થયેલા ભાવ વધારા બાદ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નવી દિલ્લીઃ શુક્રવારે થયેલા ભાવ વધારા બાદ આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે દિલ્લીમાં પેટ્રોલ 93.04 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 83.50 રૂપિયા પ્રતિ લિટરના દરે વેચવામાં આવી રહ્યુ છે. જો કે શુક્રવારે રાજધાનીમાં પેટ્રોલના ભાવમાં 19 પૈસા અને ડીઝલના ભાવમાં 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. કાલે થયેલા વધારા સાથે મુંબઈમાં પેટ્રોલના ભાવ 99.34 રૂપિયા જ્યારે ડીઝલ 91.01 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયુ. આ ઉપરાંત મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા.

રાજસ્થાનમાં સૌથી વધુ છે ઈંધણના ભાવ
રાજસ્થાનમાં શ્રી ગંગાનગરમાં ક્રૂડ ઓઈલનના ભાવ ભારતમાં સૌથી વધુ છે. ગંગાનગરમાં પેટ્રોલ 104 રૂપિયા જ્યારે ડીઝલ 96.62 રૂપિયા પ્રતિ લિટર વેચવામાં આવી રહ્યુ છે.
મેમાં અત્યાર સુધી 11 વાર વધી ચૂક્યા છે ભાવ
4 મેથી અત્યાર સુધી 11 વખત ઈંધણના ભાવ વધી ચૂક્યા છે અને શુક્રવારે આ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા. મેમાં દિલ્લીમાં પેટ્રોલના ભાવોમાં 2..69 રૂપિયા પ્રતિ લિટર વધી ગયા જ્યારે ડીઝલમાં 3.07 રૂપિયા પ્રતિ લિટરની વધારો થઈ ચૂક્યો છે. તમને જણાવી દઈએ કે ક્રૂડ ઓઈલ કંપનીઓ દૈનિક આધારે સવારે 6 વાગે ક્રૂડ ઓઈલના ભાવમાં ફેરફાર કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
