Petrol Diesel Price : એક ક્લિકમાં જાણો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
Petrol Diesel Price : 19 ફેબ્રુઆરીના રોજ ઓઈલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના લેટેસ્ટ ભાવ અપડેટ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે.
Petrol Diesel Price : સરકારી ઓઇલ કંપની તરફથી રવિવારના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવ અપડેટ કરવામાં આવ્યા છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હી, મુંબઇ અને કોલકત્તા જેવા શહેરોમાં ભાવ સ્થિર છે. જોકે, ઘણા શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 96.72 રૂપિયા અને ડીઝલની કિંમત 89.62 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં એક લીટર પેટ્રોલની કિંમત 106.03 રૂપિયા અને ડીઝલની કિંમત 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 106.31 રૂપિયા અને ડીઝલની કિંમત 94.27 રૂપિયા પ્રતિ લીટર છે. ચેન્નાઈમાં પેટ્રોલ 102.80 રૂપિયા પ્રતિ લીટર અને એક લીટર ડીઝલ 94.40 રૂપિયામાં વેચાઈ રહ્યું છે.

અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- નોઈડામાં પેટ્રોલ 96.79 રૂપિયા અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લીટર છે
- ગુરુગ્રામમાં પેટ્રોલ 96.85 રૂપિયા અને ડીઝલ 89.73 રૂપિયા પ્રતિ લીટર
- પટનામાં પેટ્રોલ 107.24 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર છે
- લખનૌમાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર છે
- જયપુરમાં પેટ્રોલ 108.45 રૂપિયા અને ડીઝલ 93.70 રૂપિયા પ્રતિ લીટર છે
- તિરુવનંતપુરમમાં પેટ્રોલ 107.71 રૂપિયા અને ડીઝલ 96.51 રૂપિયા પ્રતિ લીટર છે

ક્રુડ ઓઇલની કિંમત
ક્રુડ ઓઇલની કિંમતની વાત કરીએ, તો ક્રુડ ઓઇલ પ્રતિ બેરલ 85 ડોલરની નીચે છે. બ્રેન્ટ ક્રૂડ 2.14 ડોલર અથવા 2.51 ટકા ઘટીને 83.00 ડોલર પ્રતિ બેરલ અને WTI 2.15 ડોલર અથવા 2.74 ટકા ઘટીને 76.34 ડોલર પ્રતિ બેરલ હતું.

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો
આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
અથવા
ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
અથવા
9224992249 પર SMS કરો.
આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ ટાઈપ કરીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
