Petrol-Diesel Price: પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં ફરીથી વધારો, જાણો આજનો રેટ
આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.
નવી દિલ્લીઃ આજે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. આજે દિલ્લીમાં પેટ્રોલનો ભાવ 25 પૈસા પ્રતિ લિટર વધીને 92.05 રૂપિયા પ્રિત લિટર થઈ ગયો. વળી, ડીઝલનો રેટ 25 પૈસા પ્રતિ લિટર વધીને 82.61 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો. સરકારી ક્રૂડ ઓઈલ કંપનીઓ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના રેટમાં સુધારા કરે છે અને જાહેર કરે છે. આજે સતત ત્રીજો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો કરવામાં આવ્યો છે.

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ
- દિલ્લીમાં પેટ્રોલની કિંમત 92.05 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 82.61 રૂપિયા પ્રતિ લિટર છે.
- કોલકત્તામાં પેટ્રોલની કિંમત 92.16 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 89.75 રૂપિયા પ્રતિ લિટર છે.
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 98.36 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 89.75 રૂપિયા પ્રતિ લિટર છે.
- ચેન્નઈમાં પેટ્રોલની કિંમત 93.84 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 87.49 રૂપિયા પ્રતિ લિટર છે.
- અમદાવાદમાં પેટ્રોલની કિંમત 89.14 રૂપિયા પ્રતિ લિટર છે જ્યારે ડીઝલની કિંમત 88.96 રૂપિયા પ્રતિ લિટર છે.

કિંમત નક્કી કરવાનો આ છે આધાર
વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઈલની કિંમતો શું છે આના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે. આ માનકોના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ રોજ નક્કી કરવાનુ કામ ક્રૂડ ઓઈલ કંપનીઓ કરે છે.

પેટ્રોલમાં કેટલો હિસ્સો ટેક્સનો
છૂટક વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમ તમે ચૂકવો છો તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા છો.
ડીલર પણ ઉમેરે છે પોતાનુ માર્જિન
ડીલર પેટ્રોલ પંપ ચલાવનાર લોકો છે. તે છૂટક કિંમતો પર ગ્રાહકોને અંતમાં કર અને પોતાનુ માર્જિન ઉમેર્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં આ કિંમત પણ ઉમેરાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
