Fuel Rates: પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ફરીથી લાગી આગ, મુંબઈમાં કિંમત 100ને પાર, જાણો આજના રેટ
મંગળવારે એક વાર ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થયો છે.
નવી દિલ્લીઃ મંગળવારે એક વાર ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થયો છે. આજે પેટ્રોલની કિંમત 24 પૈસાથી 27 પૈસા અને ડીઝલની કિંમત 29 પૈસાથી 31 પૈસા વધી છે. તમને જણાવી દઈએ કે પેટ્રોલ-ડીઝલના ભાવ એક દિવસ છોડીને વધી રહ્યા છે. રવિવારે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો હતો. સોમવારે કિંમતોમાં કોઈ ફેરફાર ન થયો પરંતુ આજે ભાવ ફરીથી વધી ગયા છે.

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ફરીથી લાગી આગ
ઉલ્લેખનીય છે કે ક્રૂડ ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ 16 મેના રોજ પેટ્રોલ 24 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 27 પૈસા પ્રતિ લિટર મોંઘુ કરી દીધુ હતુ. ક્રૂડ ઓઈલના ભાવોમાં વધારો પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પરિણામ જાહેર થયા બાદથી થઈ રહ્યો છે.

આ છે આજના પેટ્રોલના ભાવ
દિલ્લી : 92.85 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 99.14 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.54 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.92 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 95.84 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલ: 100.91 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 90.57 રૂપિયા પ્રતિ લિટર
પટના: 95.05 રૂપિયા પ્રતિ લિટર

આ છે આજના ડીઝલના ભાવ
દિલ્લી : 83.51 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 90.71 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 88.34 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 86.35 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 88.53 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 83.89 રૂપિયા પ્રતિ લિટર
પટના: 88.75 રૂપિયા પ્રતિ લિટર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
