જાણો : આજે e bay પર કેવી છે ધમાકેદાર ડિસ્કાઉન્ટ ઓફર્સ?
નવી દિલ્હી, 9 ઓક્ટોબર : ભારતમાં ચોમાસુ સમાપ્ત થઇ ગયું છે. પણ ભારતના ઓનલાઇન રિટેલર્સ દ્વારા હવે વિવિધ ઓફર્સનો વરસાદ વરસાવવાનું શરૂ થયું છે. આ ઓફર્સનો વરસાદ વરસાવવામાં ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, અમેઝોનની સાથે ઇ બે (e bay)પણ જોડાયું છે. ઇ બે ઉપર પણ દિવાળી ધમાકા ઓફર્સ શરૂ કરવામાં આવી છે.
e bay પર કેવી ઓફર્સ આપવામાં આવી છે તે જાણવા આગળ ક્લિક કરો...

e bay પર ઓફર્સ -1
ઇ બેની ઓફર્સ અનુસાર અંદાજે 250 ગ્રાહકો રૂપિયા 1,000 સુધીની મફત ખરીદી કરી શકશે. આ માટે તેમણે બપોરે 12 વાગ્યાથી ખરીદી શરૂ કરવાની હશે.

e bay પર ઓફર્સ -2
આ ઉપરાંત બપોરે 12થી સાંજે 6 સુધીમાં સૌથી વધારે ખરીદી કરનાર ગ્રાહકને દર 6 કલાકે એક આઇફોન જીતવાની તક મળશે.

e bay પર ઓફર્સ -3
જ્યારે સાંજે 6 વાગ્યા સુધીમાં છેલ્લા 250 ગ્રાહકોને રૂપિયા 1,000 સુધીની ખરીદી મફત કરવા મળશે.આ ઉપરાંત ઇ બે પર અનેક ફ્લેશ સેલ પણ છે. જેમાં મોબાઇલ ઉપરાંત ફેશનેબલ ક્લોથિંગ અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.

e bay પર ઓફર્સ -4
ફ્લિપકાર્ટના ફિયાસ્કાને પગલે ગ્રાહકો આશા રાખી રહ્યા છે કે તેમના ઓડર્સ પ્રત્યે પુરતું ધ્યાન આપવામાં આવશે અને તેમને ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
