હવે 5 કિલોના LPG સિલિન્ડર કરિયાણાની દુકાને મળશે
કોચી, 5 એપ્રિલ : એલપીજી ગેસ સિલિન્ડર હવે કરિયાણાની દુકાન પર મળી રહેશે. ઇન્ડિયન ઓઇલે હવે 5 કિલોગ્રામ વજનના એલપીજી સિલિન્ડર કરિયાણાની દુકાન અને સુપરમાર્કેટ પરથી ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય કર્યો છે.
દેશની ઓઇલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરનું વેચાણ પેટ્રોલ પંપો બાદ કરિયાણાની દુકાનો અને સુપરમાર્ટમાં પણ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઇન્ડિયન ઑઇલ કોર્પોરેશન એ બેંગલુરૂ, ચેન્નાઇ, ગોરખપુર, લખનઉ, અને અલીગઢથી તેની શરૂઆત કરી છે.

ભવિષ્યમાં અન્ય 50 શહેરમાં તેનું વેચાણ શરૂ કરાશે. આ સિલિન્ડર વાદળી રંગના હશે. જોકે તે માત્ર પાંચ કિલો એલપીજી ભરેલા હશે. તેની કિંમત 1600થી 1700 રૂપિયાની વચ્ચે હશે.
પહેલી વખત ગેસનો બાટલો ખરીદનાર ગ્રાહકોને ઓળખ પત્ર રજૂ કરવું પડશે. તેમને સિલિન્ડર અને રેગ્યુલેટરની કિંમતની સાથો સાથ એડમિનિસ્ટ્રેટિવ ફી પણ ચૂકવવી પડશે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
