7 સપ્તાહમાં જ સંઘવીને પછાડી અંબાણી ફરીથી બન્યા સૌથી ધનવાન
વોશિંગ્ટન, 28 એપ્રિલ: એકવાર ફરીથી રિલાયંસ ઇંડસ્ટ્રીઝના અધ્યક્ષ અને 19.6 અરબ ડોલરના માલિક મુકેશ અંબાણી વિશ્વના સૌથી સંપતિવાન ભારતીય બની ગયા છે. આ જાણકારી ફોર્બ્સે આપી છે, જેણે વિશ્વના સૌથી ધનવાન 50 વ્યક્તિઓની સૂચિ જાહેર કરી છે, જેમાં માત્ર બે જ ભારતીયો છે, મુકેશ અંબાણી અને સન ફાર્માસ્યુટિકલ્સના માલિક દિલીપ સંઘવી.
અંબાણી 44માં નંબર પર અને સંઘવી 48માં નંબર છે. 7 અઠવાડીયા પહેલા લિસ્ટમાં સંઘવી, અંબાણી કરતા આગળ હતા પરંતુ આ વખતે ફરીથી અંબાણી આગળ નીકળી ગયા છે. આ લિસ્ટમાં માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપક બિલ ગેટ્સ હજી પણ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે જેમનું નેટ વર્થ 80.3 અરબ ડોલર છે. અમેરિકન અરબપત બિલ ગેટ્સ 17મી વાર દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બનીને સામે આવ્યા છે.
આ ઉપરાંત ફોર્બ્સે 300 લોકોની લિસ્ટ જારી કર્યું છે જેમાં ભારતના અઝીમ પ્રેમજી (60), લક્ષ્મી મિત્તલ (85), શિવ નાડર(94), કુમાર મંગલમ બિડલા (169), ઉદય કોટક (200), સુનીલ મિત્તલ (204), સાઇરસ પૂનાવાલા (220) અને ગૌતમ અદાણી (238)નો પણ સમાવેશ થાય છે.

અઝીમ પ્રેમજી
અઝીમ પ્રેમજી ફોર્બ્સની યાદીમાં 60માં ક્રમે છે.

લક્ષ્મી મિત્તલ
લક્ષ્મી મિત્તલ ફોર્બ્સની યાદીમાં 85માં ક્રમે છે.

શિવ નાડર
શિવ નાડર ફોર્બ્સની યાદીમાં 94 માં ક્રમે છે.

કુમાર મંગલમ બિડલા
કુમાર મંગલમ બિડલા ફોર્બ્સની યાદીમાં169 માં ક્રમે છે.

ઉદય કોટક
ઉદય કોટક ફોર્બ્સની યાદીમાં 200માં ક્રમે છે.

સુનીલ મિત્તલ
સુનીલ મિત્તલ ફોર્બ્સની યાદીમાં 204 માં ક્રમે છે.

સાઇરસ પૂનાવાલા
સાઇરસ પૂનાવાલા ફોર્બ્સની યાદીમાં 220 માં ક્રમે છે.

ગૌતમ અદાણી
ગૌતમ અદાણી ફોર્બ્સની યાદીમાં 238માં ક્રમે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
