May 2022 Bank Holidays : મે મહિનામાં 13 દિવસ બંધ રહેશે બેંક, RBIએ રજાઓની યાદી જાહેર કરી

જો તમારી પાસે મે મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ હોય, તો તેના માટે હમણાં જ પ્લાન કરો. જેથી તમને સમયસર કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. ભારતીય રિઝર્વ બેંકે મે 2022ની રજાઓની યાદી જાહેર કરી છે.

May 2022 Bank Holidays : જો તમારી પાસે મે મહિનામાં બેંક સંબંધિત કોઈ કામ હોય, તો તેના માટે હમણાં જ પ્લાન કરો. જેથી તમને સમયસર કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે. ભારતીય રિઝર્વ બેંકે મે 2022ની રજાઓની યાદી જાહેર કરી છે.

RBI કેલેન્ડર મુજબ મે મહિનાથી સતત ચાર દિવસ બેંકમાં રજા રહેશે. આ રજાઓ રાજ્યો અને ત્યાંના તહેવારો પ્રમાણે બદલાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, RBI દ્વારા ચાર આધાર પર બેંક રજાઓની યાદી જાહેર કરવામાં આવે છે. આ યાદી દેશ અને રાજ્યોમાં ઉજવાતા તહેવારો પર આધારિત છે.

રાજ્યો અનુસાર કેટલીક રજાઓ

રાજ્યો અનુસાર કેટલીક રજાઓ

રાષ્ટ્રીય રજાઓ ઉપરાંત રાજ્યો અનુસાર કેટલીક રજાઓ પણ છે. રિપોર્ટ અનુસાર મે મહિનામાં અલગ-અલગ ઝોનમાં કુલ 31 દિવસમાંથી 13 દિવસ બેંકો બંધ રહેશે.

બેંકો વતી, ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે, તેઓ મે મહિનામાં બેંક જતા પહેલા તમામ રજાઓનું ધ્યાન રાખે. તમામ ગ્રાહકોએ તમારા શહેર અથવા રાજ્યમાં કયામહત્વના દિવસો પર શાખાઓ બંધ રહેશે તેની નોંધ લેવી જોઈએ.

મે મહિનામાં બેંકની રજાઓની યાદી

મે મહિનામાં બેંકની રજાઓની યાદી

  • 1 મે ​​2022 : મજૂર દિવસ / મહારાષ્ટ્ર દિવસ. દેશભરમાં બેંક બંધ રહેશે. આ દિવસે રવિવારની પણ રજા રહેશે.
  • 2 મે 2022 : મહર્ષિ પરશુરામ જયંતિ - ઘણા રાજ્યોમાં રજા રહેશે
  • 3 મે, 2022 : ઈદ ઉલ ફિત્ર, બસવ જયંતિ (કર્ણાટક)
  • 4 મે, 2022 : ઈદ ઉલ ફિત્ર, (તેલંગાણા)
  • 9 મે, 2022 : ગુરુ રવિન્દ્રનાથ જયંતિ - પશ્ચિમ બંગાળ અને ત્રિપુરા
  • 14 મે, 2022 : બેંકમાં બીજા શનિવારની રજા
  • 16 મે, 2022 : બુદ્ધ પૂર્ણિમા
  • 24 મે, 2022 : કાઝી નઝરુલ ઈસ્મલનો જન્મદિવસ - સિક્કિમ
  • 28 મે, 2022 : 4થો શનિવારની બેંકમાં રજા રહેશે
મે 2022 માં વીકેન્ડ બેંક રજાઓની યાદી

મે 2022 માં વીકેન્ડ બેંક રજાઓની યાદી

  • 1 મે, ​​2022 : રવિવાર
  • 8 મે, 2022 : રવિવાર
  • 15 મે, 2022 : રવિવાર
  • 22 મે, 2022 : રવિવાર
  • 29 મે, 2022 : રવિવાર

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X