ટેક મહિન્દ્રામાં મહિન્દ્રા સત્યમનું વિલીનીકરણ

ટેક મહિન્દ્રાના કાર્યકારી ઉપાધ્યક્ષ વિનિત નાયરે આ બાબતની જાહેરાત કરતા જણાવ્યું કે બંને કંપનીના અધિકારીઓની ટીમોએ છેલ્લા 4 વર્ષથી આ માટે પ્રયાસો કર્યા છે અને આ બાબત માટે આધાર તૈયાર કર્યો છે. આ વિલીનીકરણમાં અમારા શેર હોલ્ડર્સના હિતોનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે.
ટેક મહિન્દ્રા અને મહિન્દ્રા સત્યમના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે 21 માર્ચ, 2013ના રોજ આ વિલીનીકરણને મંજૂરી આપી દીધી હતી. મુંબઇ હાઇકોર્ટમાંથી આ માટેની મંજૂરી મળ્યા બાદ, આ વિલીનીકરણને આંધ્ર પ્રદેશની હાઇકોર્ટ તરફથી મંજૂરી મળવાનો ઇન્તેજાર હતો. આંધ્ર હાઇકોર્ટે આ માટે 11 જૂને મંજૂરી આપી દીધી હતી.
આ વિલીનીકરણની જાહેરાત કરતા સમયે નાયરે એમ પણ જણાવ્યું કે મિલિંદ કુલકર્ણી આ જોઇન્ટ વેન્ચરના મુખ્ય નાણાકીય અધિકારી હશે. ટેક મહિન્દ્રાના જનરલ મેનેજરસી પી ગુરનાનીએ જણાવ્યું કે અમે ટેલિકોમ અને વિનિર્માંણ ક્ષેત્રે ધ્યાન રાખીશું. મુંબઇમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીમાં 84,000 કર્મચારીઓ હશે. જેઓ 46 દેશોમાં પોતાના 540 ગ્રાહકોને વિવિધ સેવાઓ પૂરી પાડશે. કંપનીની વાર્ષિક આવક 2.7 અબજ ડોલર છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
