Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

દશેરામાં Jio ગ્રાહકોને આપશે મોટી ભેટ, 4 શહેરોમાં શરી કરશે 5G સર્વિસ

Jio 5G IMC 2022 માં ભારતમાં 5G નેટર્વક સર્વિસ લોન્ચ કર્યા બાદ રીલાયન્સ જીઓ એ જાહેરાત કરી છે કે, તે દશેરાના અવસર પર બધાને એક ગીફ્ટ આવશે. અને શહેરોમાં Jio True 5G નેટર્વકના બીટાનું પરીક્ષણ કરશે. એટલે કે આજથી આ ટ્રાયલ મુંબ

Jio 5G IMC 2022 માં ભારતમાં 5G નેટર્વક સર્વિસ લોન્ચ કર્યા બાદ રીલાયન્સ જીઓ એ જાહેરાત કરી છે કે, તે દશેરાના અવસર પર બધાને એક ગીફ્ટ આવશે. અને શહેરોમાં Jio True 5G નેટર્વકના બીટાનું પરીક્ષણ કરશે. એટલે કે આજથી આ ટ્રાયલ મુંબઇ, દિલ્હી, કોલકાતા અને વારણાસીમા શરૂ થશે.

JIO 5G

આ જાહેરાત સાથે Jio પોતાની વેલકમ ઓફરની શરૂઆત કરશે. જે ગ્રાહકોને આ ક્ષેત્રમાં 1Gbps સીધીની 5G સ્પીડનો અનુભવ કરાવશે. Jio એ આ જાહેરાત કરી છે કે તે અન્ય ક્ષેત્રોમાં પણ 5G પરીક્ષણ કરશે.

જો તમે આ શહેરોમાં રહેતા હોય તો તમારી પાસે 5G સ્માર્ટ ફોન છે તો શક્યતા છે કે, તમે Jio 5G વેલકમ ઓફરનો લાભ તમે લઇ સક્શો એટલે કે વેલકમ ઓફર અંતર્ગત 5G સ્માર્ટફોન યુજર્સ ફ્રીમાં સેવાનો લાભ લઇ શકે છે.

એની પૂરી શક્યતા છે કે, 5G સ્માર્ટફોન વાળા લોક આ ચાર શહેરોમાં 5G વેલકમ ઓફરમાં અપગ્રેડ થઇ જાય એટલે ઉપયોગ કર્તાઓને વલકમ ઓફર અપગ્રેડ કરવા માટે કોઇ પણ પ્ર્રક્રિયાના પાલન કરવાની જરૂર નહી હોય Jio તમામ હેડસેટ બ્રાન્ડ્સ સાથે કામ કરી રહ્યા છે. જેથી ગ્રાહક પાસે 5G ડિવાઇસની વ્યપાક રેન્જ હોય.

શુ જીવો 5જી ઓફર ફ્રીમાં ઉપલબ્ધ છે.

અત્યાર સુધી યોગ્ય ઉપયોગકર્તા અનલીમિટેડ જીઓ 5 જી સેવાનો લાભ લઇ શકે છે. જ્યા સુધી 5 જી અભિયાનની જાહેરાત ના કરવામાં આવે. કંપનીએ અત્યાર સુધી જીઓ 5જી પ્લાન લોંચ નથી કર્યો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X