ભારત સરકારનો મોટો નિર્ણય, હવે રૂપિયામાં આંતરરાષ્ટ્રિય વેપાર થઈ શકશે!
ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે ત્યારે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે. મળતી વિગતો અનુસાર, ભારત સરકારે વિદેશી વેપાર નીતિ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વેપાર રૂપિયામાં કરવાની મંજૂરી આપી છે.
નવી દિલ્હી : ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે ત્યારે હવે સરકારે મોટો નિર્ણય કર્યો છે. મળતી વિગતો અનુસાર, ભારત સરકારે વિદેશી વેપાર નીતિ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વેપાર રૂપિયામાં કરવાની મંજૂરી આપી છે. આ માટે વિદેશી વેપાર નીતિ અને પ્રક્રિયાઓમાં જરૂરી સુધારા કરવામાં આવ્યા છે.

સત્તાવાર નિવેદનમં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે, ભારતીય રૂપિયાના આંતરરાષ્ટ્રીયકરણમાં રૂચિ વધી રહ્યો છે, આ સ્થિતિમાં સરકારે વિદેશથી થતા વેપારને રૂપિયામાં ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
11 જુલાઈએ આરબીઆઈએ રૂપિયાના વૈશ્વિક વ્યવહારો માટે એક મિકેનિઝમ તૈયાર કરી હતી. તેના આધારે ડાયરેક્ટરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. સરળ ભાષામાં કહીએ તો, અત્યાર સુધી જો ભારત પોતાનો સામાન બીજા દેશમાં મોકલતું હતું તો તેની ચૂકવણી ડોલરમાં થતી હતી, પરંતુ નવા નિયમ મુજબ રૂપિયામાં ચૂકવણી કરી શકાશે. આવા વ્યવસાયિક વ્યવહારો માટે ભારતીય બેંકોએ એક વિશિષ્ટ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલવું પડશે. જેમાં તેઓ વ્યવસાય કરવા માંગે છે. આરબીઆઈના જણાવ્યા અનુસાર, યુકો અને યસ બેંકે આ માટે રશિયન બેંકો સાથે જોડાણ કર્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
