ભારત 2016 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઇલ માર્કેટ બનશે
નવી દિલ્હી, 25 જુલાઇ : ભારત 2016 સુધીમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઓટોમોબાઇલ માર્કેટ બની જશે. ભારતમાં અત્યારે પાછલા આઠ મહિનાથી વાહનોના વેચાણમાં ઘટાડાનું વલણ છે.
આઇએચએસ ઓટોમોટિવની વાત માનવામાં આવે તો ઘરેલુ વાહનના વેચાણના આધારે ભારત વાહન બજારમાં જાપાન, જર્મની અને બ્રાઝિલને પાઠળ છોડી દેશે. કોલોરાડો સ્થિત કંપનીએ જણાવ્યું છે કે જો વર્ષ 2012 અને 2013માં વપરાશકર્તાઓની ધારણા નબળી પડી છે. ભારત વર્ષ 2014 બાદ ફરીથી તેજીના પાટે દોડશે.
આઇએચએસના વરિષ્ઠ મુખ્ય અર્થશાસ્ત્રી ચાર્લ્સ ચેસબ્રોએ જણાવ્યું કે "અમે આશા કરીએ છીએ કે 2016 સુધી વાહનોના વેચાણના મામલામાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું માર્કેટ બનશે. તે બ્રિઝિલ, જર્મની અને જાપાનને પાઠળ છોડી દેશે." વર્ષ 2012ની વાત કરવામાં આવે તોચીન, અમેરિકા અને જાપાન વિશ્વના ત્રણ સૌથી મોટા ઓટોમોબાઇલ માર્કેટ રહ્યા છે. ભારત આ ક્રમમાં છઠ્ઠા નંબરે હતું. જ્યારે બ્રાઝિલ ચોથી અને જર્મની પાંચમા ક્રમે રહ્યું હતું.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
