8માં પગારપંચને લઈને મોટા સમાચાર, જાણો ક્યારે અમલાં આવશે?
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે આઠમા પગાર પંચ (8th Pay Commission) અંગે મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. સાતમું પગાર પંચ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થતાં આઠમા પગાર પંચનો અમલ 1 જાન્યુઆરી 2026થી થવાની અપેક્ષા છે.

દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરવાની સરકારી પરંપરા મુજબ, 01 જાન્યુઆરી 2026ની અસરકારક તારીખ નિશ્ચિત છે. કર્મચારીઓ આનાથી પગાર વધારા અને મોંઘવારીમાંથી રાહતની આશા રાખી આ અપડેટની રાહ જોઈ રહ્યા છે. જો કે આઠમા પગાર પંચનો તાત્કાલિક લાભ મુશ્કેલ છે.
જો કે વિલંબની સ્થિતિમાં પણ કર્મચારીઓ અને પેન્શનરોને એરિયર્સનો (Arrears) લાભ મળશે. નિયમોનુસાર, આઠમું પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી લાગુ થયેલું ગણાશે.
જો નવો પગાર મે 2027માં અમલમાં આવે તો જાન્યુઆરી 2026થી એપ્રિલ 2027 સુધીનું સમગ્ર એરિયર્સ એકસાથે ચૂકવવામાં આવશે. આમ જેટલા મહિનાનો વિલંબ થશે, તેટલા મહિનાના રૂપિયા કર્મચારીઓને એકીસાથે મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
