લૉકડાઉનથી થયુ 2.7 લાખ કરોડનુ નુકશાન, માઈનસ 4.5 ટકા પહોંચી જશે દેશની GDP

રિઝર્વ બેંકે પોતાના આકલન અને સંભાવનાઓમાં કહ્યુ છે કે કોવિડ-19 મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ખરાબ રીતે તોડી દીધી છે.

નવી દિલ્લીઃ રિઝર્વ બેંકે પોતાના આકલન અને સંભાવનાઓમાં કહ્યુ છે કે કોવિડ-19 મહામારીએ વૈશ્વિક અર્થવ્યવસ્થાને ખરાબ રીતે તોડી દીધી છે. ભવિષ્યમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાનો આકાર એ વાત પર નિર્ભર કરશે કે આ મહામારીનો ફેલાવ કેવો રહે છે. આ મહામારી ક્યાં સુધી રહે છે અને ક્યાં સુધી આના ઈલાજની રસી આવે છે. કેન્દ્રીય બેંકનુ આકલન અને સંભાવનાઓ 2019-20ના વાર્ષિક રિપોર્ટનો ભાગ છે.

rbi

આરબીઆઈના એક રિપોર્ટ મુજબ લૉકડાઉનથી 2.7 લાખ કરોડનુ નુકશાન થયુ છે. એવામાં આ નુકશાનથી દેશની જીડીપી માઈનસ 4.5 ટકા પહોંચવાનુ અનુમાન છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X