પુરુષોને પડકાર ફેંકી રહેલી વિશ્વની હોટેસ્ટ સીઇઓ
જ્યારે પણ કોઇ સફળ કંપનીની વાત આવે છે ત્યારે તેની સફળતાં પાછળ રહેલા પુરુષોની એક લાંબી યાદી બહાર આવી જાય છે. ક્યાંક તેમની સંપત્તિને લઇને યાદીઓ બહાર પાડવામાં આવે છે તો ક્યાક સફળ સીઇઓની એક લાંબી લચક યાદી બહાર પડે છે. સમય બદલાતાની સાથે આ યાદીઓમાં મહદઅંશે વિશ્વમાં પુરુષોની સમોવડી બની રહેલી મહિલાઓનો પણ આછો-પાતળો ઉમેરો આપણને એ યાદીઓમાં ક્યાંક નજરે ચઢી જતો હોય છે.
ત્યારે આ વખતે અહી એવી કેટલીક મહિલાઓની યાદીઓ આપવામાં આવી છે, જે પોતાની સુંદરતાની સાથો-સાથ પોતાના કાર્યમાં પણ એટલી જ નિપુણ છે અને પુરુષોના ખભા સાથે ખભો મિલાવીને એક સફળ સીઇઓ બની છે. તો ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ કે કોણ છે એ મહિલાઓ અને કઇ કંપનીની તેઓ સીઇઓ છે.

પુરુષોને પડકાર ફેંકી રહેલી વિશ્વની હોટેસ્ટ સીઇઓ
હિલેરી રોવલેન્ડઃ- ઇક્લિક ઇન્ટરેક્ટિવ ઇન્ક અને ન્યુફેસ ડોટકોમના સીઇઓ

પુરુષોને પડકાર ફેંકી રહેલી વિશ્વની હોટેસ્ટ સીઇઓ
મેરિસ્સા મેયરઃ- યાહૂના સીઇઓ. ફોર્ચ્યુનના યુવા 500 સીઇઓમાના એક.

પુરુષોને પડકાર ફેંકી રહેલી વિશ્વની હોટેસ્ટ સીઇઓ
જેનિફર હૈમનઃ- રેન્ટ ધ રનવે વેબસાઇટના ફાઉન્ડર.

પુરુષોને પડકાર ફેંકી રહેલી વિશ્વની હોટેસ્ટ સીઇઓ
તોરી બુર્ચઃ- ફેશન ડિઝાઇનર, વ્યવસાયી, તોરી બુર્ચ ફેશન લેબલના માલિક.

પુરુષોને પડકાર ફેંકી રહેલી વિશ્વની હોટેસ્ટ સીઇઓ
ડૈલન લૌરેનઃ- કેન્ડી બારના માલિક. જે વિશ્વનો સૌથી મોટો કેન્ડી સ્ટોર છે.

પુરુષોને પડકાર ફેંકી રહેલી વિશ્વની હોટેસ્ટ સીઇઓ
વિક્ટોરિયા રેનસમઃ- ન્યૂઝીલેન્ડના વાઇલ્ડફાયરના શોધક.

પુરુષોને પડકાર ફેંકી રહેલી વિશ્વની હોટેસ્ટ સીઇઓ
લેસ્લી બ્લોડ્ગેટ્ટઃ- બેર એસ્કેન્ચુઅલ્સના શોધક.

પુરુષોને પડકાર ફેંકી રહેલી વિશ્વની હોટેસ્ટ સીઇઓ
જેસ ડ્રાપરઃ- હોસ્ટ, પ્રોડ્યુસર, રાઇટર અને વેલીગર્લ્સ ઇન્કના સીઇઓ.

પુરુષોને પડકાર ફેંકી રહેલી વિશ્વની હોટેસ્ટ સીઇઓ
તાયરા બેન્ક્સઃ- બેન્કબેલ એન્ટરપ્રાઇસના સીઇઓ

પુરુષોને પડકાર ફેંકી રહેલી વિશ્વની હોટેસ્ટ સીઇઓ
ક્લેયર ચેમ્બર્સઃ- જર્નલ લોન્જરીના શોધક.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ

Click it and Unblock the Notifications