આ છે ગયા અઠવાડિયાના ટોપ 5 શેર, 67 ટકા સુધી રિટર્ન આપ્યુ
શેરબજારમાં રોકાર કરનારા તમામ લોકોએ છેલ્લા અઠવાડિયામાં સારૂ પ્રદર્શન કરનારા શેરો વિશે જાણવુ જરૂરી છે. આજે આપણે આવા જ ગયા અઠવાડિયે સારૂ રિટર્ન આપનારા શેરો વિશે જાણવા જઈ રહ્યા છીએ.
શેરબજારમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન નફાને બદલે નુકસાન થયું છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીનું વળતર નકારાત્મક રહ્યું છે. આ પછી પણ ટોચના 5 શેરોનું વળતર શાનદાર રહ્યું છે.

Manoj Ceramic
મનોજ સિરામિકના શેરનો દર સપ્તાહ અગાઉ 88.50ના સ્તરે હતો. હવે આ શેરનો દર વધીને 148.05 રૂપિયા થઈ ગયો છે. આમ આ સ્ટોક એક સપ્તાહમાં 67.29 ટકા વધ્યો છે.
TRF Ltd
TRF Ltd ના શેરનો દર એક સપ્તાહ પહેલા 259.75 ના સ્તરે હતો. હવે આ શેરનો દર વધીને 433.45 રૂપિયા થઈ ગયો છે. આમ આ સ્ટોક એક સપ્તાહમાં 66.87 ટકા વધ્યો છે.
ASM Technologies Ltd
ASM Technologies Ltd ના શેરનો દર એક સપ્તાહ પહેલા 464.30 ના સ્તરે હતો. હવે આ શેરનો દર વધીને 766.85 રૂપિયા થઈ ગયો છે. આમ આ સ્ટોક એક સપ્તાહમાં 65.16 ટકા વધ્યો છે.
Nivaka Fashions
એક સપ્તાહ પહેલા નિવાકા ફેશન્સનો શેર રેટ 3.42ના સ્તરે હતો. હવે આ શેરનો દર વધીને 5.56 રૂપિયા થઈ ગયો છે. આમ, આ સ્ટોક એક સપ્તાહમાં 62.57 ટકા વધ્યો છે.
Darshan Orna
Darshan Orna નો એક સપ્તાહ પહેલા દર 3.75ના સ્તરે હતો. હવે આ શેરનો દર વધીને 5.80 રૂપિયા થઈ ગયો છે. આમ આ સ્ટોક એક સપ્તાહમાં 54.67 ટકા વધ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
