Fuel Rates: જન્માષ્ટમી પર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા કે ઘટ્યા, જાણો લેટેસ્ટ રેટ

ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. જન્માષ્ટમીના દિવસે સામાન્ય જનતાને રાહત આપવામાં આવી છે.

નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. જન્માષ્ટમીના દિવસે સામાન્ય જનતાને રાહત આપવામાં આવી છે. આજે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે ગયા મંગળવારે પેટ્રોલ 15 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયુ હતુ અને ડીઝલની કિંમતમાં પણ 15 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો હતો. ત્યારબાદથી ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. જો કે તેમછતાં દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર વેચાઈ રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે રોજ સવારે 6 વાગે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરવામાં આવે છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લીઃ 101.49 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.52 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 99.20 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.82 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.98 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.14 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.99 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.48 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.54 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લીઃ 88.92 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 96.48 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 93.52 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 91.98 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.18 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 94.34 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 94.75 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 98.12 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 96.99 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X