Fuel Rate : ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો જવાબ
Fuel Rate : ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, પેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો જવાબ
Fuel Rate : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં મોટો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવા જઈ રહ્યું છે, પરંતુ પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લી વખત 21 મેના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. આ પછી દેશભરમાં પેટ્રોલ 9.50 રૂપિયા અને ડીઝલ 7 રૂપિયા પ્રતિ લીટર સસ્તું થયું છે.
પેટ્રોલ-ડીઝલ હવે સસ્તું નહીં થાય
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યા છે કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હજુ કોઈ રાહત મળશે નહિ.
પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું છે કે, ભારતીય ઓઈલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ ઘટાડો કરવા જઈ રહી નથી. તેમનું કહેવું છે કે, ઓઈલ કંપનીઓને તેમની ખોટ રિકવર કરવા માટે હજુ પણ થોડા વધુ સમયની જરૂર છે.
તમારા શહેરમાં પેટ્રોલ ડીઝલના ભાવ શું છે?
- દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે
- મુંબઈમાં પેટ્રોલ 111.35 રૂપિયા અને ડીઝલ 97.28 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડામાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.96 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉમાં પેટ્રોલ 96.57 રૂપિયા અને ડીઝલ 89.76 રૂપિયા પ્રતિ લીટર
- જયપુરમાં પેટ્રોલ 108.48 રૂપિયા અને ડીઝલ 93.72 રૂપિયા પ્રતિ લીટર
- તિરુવનંતપુરમમાં પેટ્રોલ 107.71 રૂપિયા અને ડીઝલ 96.52 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેરમાં પેટ્રોલ 84.10 રૂપિયા અને ડીઝલ 79.74 રૂપિયા પ્રતિ લીટર
- પટનામાં પેટ્રોલ 107.24 રૂપિયા અને ડીઝલ 94.04 રૂપિયા પ્રતિ લીટર
- ગુરુગ્રામમાં 97.18 રૂપિયા અને ડીઝલ 90.05 રૂપિયા પ્રતિ લીટર
- બેંગલુરુમાં પેટ્રોલ 101.94 રૂપિયા અને ડીઝલ 87.89 રૂપિયા પ્રતિ લીટર
- ભુવનેશ્વરમાં પેટ્રોલ 103.19 રૂપિયા અને ડીઝલ રૂપિયા 94.76 પ્રતિ લીટર
- ચંદીગઢમાં પેટ્રોલ 96.20 રૂપિયા અને ડીઝલ 84.26 રૂપિયા પ્રતિ લીટર
- હૈદરાબાદમાં પેટ્રોલ 109.66 રૂપિયા અને ડીઝલ 97.82 રૂપિયા પ્રતિ લીટર
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
