મકાન વેચાતી વખતે આ 5 વાતોનું ધ્યાન રાખો
જો તમે પોતાનું મકાન હાલ વેચવાનું વિચારી રહ્યા છો આ આ લેખ ખાસ વાંચજો. કારણ કે આજે અમે તમને મકાન વેચતા પહેલા કંઇ કંઇ વસ્તુઓનું ધ્યાન રાખવું તે અંગે મહત્વપૂર્ણ ટિપ્સ આપવાના છીએ.
મકાન વેચતી વખતે કેપિટલ ગેન ટેક્સની જેવી વસ્તુઓ પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેથી મકાન વેચ્યા બાદ તમે તે ઘરની યોગ્ય કિંમત બરાબર રીતે મેળવી શકો. માટે જ ઘર વેચતા પહેલા યોગ્ય રીતે હોમવર્ક કરવું ખૂબ જ જરૂરી છે. બધા પાસા જોઇ, પરખી પછી મકાનને વેચવું સલાહભર્યું છે.
ત્યારે આ ફોટોસ્લાઇડરમાં મકાન વેચતા પહેલા કંઇ પાંચ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઇએ એ જાણી લો. જુઓ આ ફોટોસ્લાઇડર...

કેપિટલ ગેન ટેક્સ
આયકર નિયમો મુજબ મકાનને સંપત્તિ (એસેટ) માનવામાં આવે છે. માટે મકાન વેચીને જો તમને કોઇ ફાયદો મળતો હોય તો તમારે તેની પર કેપિટલ ગેન ટેક્સ આપવો પડશે. આ મામલે વધુ જાણકારી આગળના સ્લાઇડરમાં છે.

બજાર ભાવ સંબંધી જાણકારી
રિયલસ્ટેટ માર્કેટમાં તમારા મકાનની કિંમતની યોગ્ય જાણકારી તમારે મેળવી લેવી જોઇએ. તેવું કરવાથી તમે શહેરની કંઇ જગ્યાએ મકાન વેચવા માંગો છો અને તેની યોગ્ય કિંમત શું તેની માહિતી તમને મળી જશે.

કિંમત નક્કી કરો
આ એક મુશ્કેલીભર્યું કાર્ય છે. કારણ કે વધુ પડતી કિંમત તમારા મકાનને વેચતું રોકશે વળી ઓછી કિંમત પણ યોગ્ય નથી. માટે રિયલ સ્ટેટ માર્કેટ મુજબ આ જગ્યાનું યોગ્ય મૂલ્યાકંન કરો.

મકાન વેચવા માટે માર્કેટિંગ કરો
આજ કાલ તમામ વસ્તુઓ તેના સારા માર્કેટિંગના લીધે વેચાય છે. માટે તેને યોગ્ય રીતે અને યોગ્ય સાઇટ પર જાહેરાત આપી તેનું માર્કેટિંગ કરો.

સમય
જો તમારે મકાન વેચવું હશે તો તમારે આ માટે યોગ્ય સમય નીકાળવો પડશે. અને આ સમગ્ર પ્રક્રિયાને યોગ્ય સમય આપવો પણ પડશે જો તમારી પાસે આવું કરવા સમય નથી તો તમે કોઇ મધ્યસ્થીની મદદ લઇ શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
