દેશની FDI નીતિમાં ફેરફાર શક્ય નથી : કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવક્તા રાજ બબ્બરે જણાવ્યું કે જો વોલમાર્ટ જશે તો બીજી કંપની આવશે. આ વાતને લઈને અમે એફડીઆઈ પોલિસીમાં કોઈ જ ફેરફાર નથી કરવાના. વધુમાં તેમણે જણાવ્યું કે સરકારે આ નીતિ કોઈ એક બિઝનેસ ગૃહને ધ્યાનમાં રાખીને તૈયાર નથી કરી.
નોંધનીય છે કે વોલમાર્ટે મલ્ટી બ્રાન્ડ રિટેલ ક્ષેત્રમાં સામાન ખરીદવાના નિયમોને પૂર્ણ કરવામાં પોતાની અસમર્થતા દર્શાવી છે. રિટેલ ક્ષેત્રે વિદેશી રોકાણની નીતિ પ્રમાણે મલ્ટી બ્રાન્ડ રિટેલ ક્ષેત્રમાં રોકાણ કરનારી કંપનીઓએ નાના ઉદ્યોગો પાસેથી 30 ટકા સામાન ખરીદવાનો રહેશે.
વોલમાર્ટની દલીલ છે કે તે માત્ર 20 ટકા સામાન જ ખરીદી શકવા સક્ષમ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંપનીના પ્રતિનિધિએ સરકારી અધિકારીઓ સાથે આ મહિનાના બીજા અઠવાડિયે વાત કરી અને કંપનીના વલણ અંગે માહિતગાર કર્યા.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
