કોરોના વાયરસ લૉકડાઉનઃ ત્રણ મહિના સુધી એકેય સરકારી બેંક EMI નહિ વસૂલે
કોરોના વાયરસ લૉકડાઉનઃ ત્રણ મહિના સુધી એકેય સરકારી બેંક EMI નહિ વસૂલે
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ પર કાબૂ મેળવવા માટે લગાવવામાં આવેલ 21 દિવસના લૉકડાઉન દરમિયાન કોઈપણ સરકારી બેંક કોઈપણ પ્રકારના લૉનના ઈએમઆઈને આગામી ત્રણ મહિના સુધી નહિ વસૂલે. મંગળવારે 11 બેંકોએ આ એલાન કર્યું. આ બેંક 31 મે 2020 સુધી કોઈપણ પ્રકારના લૉન ઈએમઆઈ વસૂલ નહિ કરે. જણાવી દઈએ કે કોરોના વાયરસ મહામારીના આર્થિક પ્રભાવથી નિપટવા માટે સરકાર સાથે કદમ મિલાવતાં રિઝર્વ બેંકે બેંકોની લોન સસ્તી અને સુલભ બનાવવાની દિશામાં રેપો દરમાં 0.75 ટકાના ઘટાડા સહિત પાછલા શુક્રવારે કેટલાય મોટા પગલાં ભરવામાં આવ્યાં હતાં. આરબીઆઈએ બેંકોને ઈમએઆઈની વસૂલીમાં ગ્રાહકોને ત્રણ મહિનાનો સમય આપવાની છૂટ આપી દીધી હતી.

હાલના સંકટને જોતા પૂર્વ ઘોષિત કાર્યક્રમથી એક અઠવાડિયા પહેલા રજૂ મૌદ્રિક નીતિ સમીક્ષામાં રિઝ્વ બેંકે કાર્યશીલ પૂંજી પર વ્યાજ ચૂકવણી પણ ત્રણ મહિના સુધી ટાળવાની બેંકોને મંજૂરી આપી દીધી હતી. જ્યારે રોકડ વધારવાના વિવિધ ઉપાયો દ્વારા બેંકિંગ પ્રણાલીમાં 3.74 લાખ કરોડ રૂપિયાની વધારાની રોકડ જાહેર કરવાના કેટલાય ઉપાયોની પણ ઘોષણા કરી હતી. આ ઉપરાંત રેપો રેટમાં 0.75 ટકા ઘટાડીને 4.40 ટકા કરી દેવામાં આવ્યો. અત્યાર સુધી આ 5.15 ટકા હતો. જ્યારે રોકડ વધારવા માટે સીઆરઆર એક ટકાથી ઘટાડીને 3 ટકા કરી દેવામાં આવ્યું. સીઆરઆર અંતર્ગત બેંકોને જમા રાશિનો એક ભાગ રિઝર્વના રૂપમાં અલગ રાખવો પડ્યો છે.
નીતિગત દર એટલે કે રોપામાં આ કટોતી જાન્યુઆરી 2009 બાદ સૌથી મોટી છે. આ કટોતી બાદ રેપો દર ઓક્ટોબર 2004ના પશ્ચિત નિચલા સ્તરે આી ગઈ છે. રિવર્સ રેપો રેટમાં 0.90 ટકાની કટોતી કરી 4 ટકા પર લાવવામાં આવ્યો છે. આનાથી બેંકો આરબીઆઈ પાસે પૈસા રાખવાને લઈને ઉદાસીન હશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
