કોરોનાની બીજી લહેરથી અર્થવ્યવસ્થા પ્રભાવિત, IMFએ ભારતના GDP ગ્રોથનું અનુમાન ઘટાડ્યુ
નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેરે દેશની અર્થવ્યવસ્થાને ગંભીર રીતે પ્રભાવિત કરી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)નો લેટેસ્ટ રિપોર્ટ પણ આ તરફ ઈશારો કરી રહ્યા છે. આઈએમએફે નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતના જીડીપી ગ્રોથનુ અનુમાન
નવી દિલ્લીઃ કોરોનાની બીજી લહેરે દેશની અર્થવ્યવસ્થાને ગંભીર રીતે પ્રભાવિત કરી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(IMF)નો લેટેસ્ટ રિપોર્ટ પણ આ તરફ ઈશારો કરી રહ્યા છે. આઈએમએફે નાણાકીય વર્ષ 2021-22 માટે ભારતના જીડીપી ગ્રોથનુ અનુમાન ઘટાડી દીધુ છે. રિપોર્ટ મુજબ માર્ચ-મે દરમિયાન કોરોનાની બીજી લહેરની અસરના કારણે ભારતમાં વિકાસની સંભાવનાઓ ઘટી ગઈ છે.

પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં IMFએ નાણાકીય વર્ષ 2022 માટે જીડીપી ગ્રોથના અનુમાનને ઘટાડીને 8.5 ટકા રહેવાનુ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યુ છે. વળી, પહેલા ભારતનો જીડીપી ગ્રોથ 12.5 ટકા રહેવાનુ અનુમાન કરવામાં આવ્યુ હતુ જેને હવે નીચે કરી દેવામાં આવ્યુ છે. આઈએમએફે કોરોનાની બીજી લહેરના કારણે દેશની અર્થવ્યવસ્થા પર પડેલી અસરના કારણે આ અનુમાનને ઘટાડી દીધુ છે. વળી, નાણાકીય વર્ષ 2021 માટે જીડીપી ગ્રોથ અનુમાનને 9.5 ટકા રાખવામાં આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે IMFએ નવો વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક જાહેર કર્યો છે, જેમાં કોરોનાની બીજી લહેરને પગલે અનુમાનિત ઈકોનોમી ગ્રોથ ઘટાડી દેવામાં આવ્યો છે. ભારત ઉપરાંત આઈએમએફે 2022 વૈશ્વિક અર્થવ્યવસ્થા ગ્રોથના અનુમાનના અનુમાનને 6 ટકા પર બનાવી રાખ્યું છે. જ્યારે 2021 માટે તે 5.6 ટકા રહેવાની ઉમ્મીદ જતાવાઈ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
