સેવિંગ એકાઉન્ટમાં ઊંચું વ્યાજ આપતી બેંકો
જો આપ બચત ખાતામાં વધારે રકમ રાખતા હોવ તો આપે તે જ બેંકમાં ખાતુ ચાલુ રાખવા અંગે વિચાર કરવો જોઇએ. કારણ કે બેંકોના બચત ખાતામાં સામાન્ય રીતે વાર્ષિક 4 ટકા જેટલું જ વ્યાજ આપવામાં આવતું હોય છે. અહીં અમે તમને એવી પાંચ બેંકો અંગે જણાવી રહયા છીએ જે અન્ય બેંકોના બચત ખાતાની સરખામણીએ વધારે વ્યાજ આપે છે. આ બેંકો વિશે જાણતા પહેલા એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે ઊંચા વ્યાજનો લાભ મેળવવા માટે બચત ખાતામાં મીનિમમ માસિક બેલેન્સ રાખવું જરૂરી છે. આમ નહીં થાય ત્યારે આપને પેનલ્ટી લાગી શકે છે.

યસ બેંક
યસ બેંક સેવિંગ બેંક એકાઉન્ટમાં 7 ટકા જેટલું વ્યાજ આપે છે. તેમાં વિવિધ સુવિધા જેમ કે નેટ બેંકિંગ, પર્સનલ એક્સિડન્ટ ઇન્શ્યોરન્સ, નેટ બેંકિંગ મારફતે નિ:શુલ્ક યુટિલિટી બિલ પેમેન્ટ કરી શકાય છે.

ઇન્ડસઇન્ડ બેંક
ઇન્ડસઇન્ડ બેંકમાં રૂપિયા 1 લાખ સુધીની રકમ પર 5.5 ટકા અને રૂપિયા 1 લાખથી વધારેની રકમ પર 6 ટકા વ્યાજ મળે છે.

રત્નાકર બેંક
રત્નાકર બેંક 1 લાખ સુધીની રકમ પર 5.50 ટકા, 1 લાખથી વધુની અને 50 લાખ સુધીની રકમ પર 6.1 ટકા અને રૂપિયા 50 લાખથી વધારેની રકમ પર 7 ટકા વ્યાજ આપવામાં આવે છે.

કોટક મહિન્દ્રા બેંક
કોટક મહિન્દ્રા બેંકમાં રૂપિયા 1 લાખ સુધીની રકમ પર 5.5 ટકા અને રૂપિયા 1 લાખથી વધારેની રકમ પર 6 ટકા વ્યાજ આપવામાં આવે છે.

અન્ય બેંક
આ સિવાયની બેંકોમાં બચત ખાતામાં મોટા ભાગે 4 ટકાનું વાર્ષિક વ્યાજ આપવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
