Bank Holidays: જાણો જૂન 2020માં કેટલા દિવસ બેંક બંધ રહેશે, આખી યાદી
Bank Holidays: જાણો જૂન 2020માં કેટલા દિવસ બેંક બંધ રહેશે, આખી યાદી
નવી દિલ્હીઃ દેશમાં લૉકડાઉન 5નો તબક્કો શરૂ થઈ ગયો છે, જેમાં કેટલીય ગતિવિધિઓને છૂટ મળી છે. લૉકડાઉન 5 અથવા તો અનલૉક 1માં ધીરે ધીરે તમામ ગતિવિધિઓ ખુલવા લાગી છે. એવામાં જો તમે બેંક સાથે જોડાયેલા કોઈ કામમાં અટવાયેલા હોવ તો તમારે જાણવું ખુબ જરૂરી છે કે બેંક જૂન 2020માં કયા કયા દિવસે બંધ રહેશે. જૂન 2020માં બેંક કઈ કઈ તારીખે બંધ રહેશે તેની આખી યાદી તમને જણાવી રહ્યા છીએ..

જૂન 2020માં કેટલા દિવસ બેંક બંધ રહેશે
RBIની વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ લૉકડાઉન 5માં શનવાર અને રવિવારે છોડીને કોઈ રજા નથી, પરંતુ જૂન મહિનામાં દેશના અલગ અલગ રાજ્યોમાં તહેવારો અને જયંતિના કારણે બેંકોમાં 5 દિવસની રજા રહેશે. પહેલા અને ચોથા શનિવાર અને ચારેય રવિવાર સિવાય 15 જૂન, 18 જૂન, 23 જૂન અને 30 જૂનના રોજ બેંક બંધ રહેશે. એટલે કે 2020માં કુલ 11 દવસ બેંકમાં રજા રહેશે. જોકે આ દરમિયાન તમે નેટ બેંકિંગ, ડિજિટલ બેંકંગ સર્વિસનો લાભ લઈ શકો છો.

જૂન મહિનામાં કઈ તારીખે બેંક બંધ રહેશે
રિઝર્વ બેંકની બેંકોની રજાની યાદી મુજબ જૂનમાં દરેક રવિવાર અને બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે. આવો એક નજર નાખીએ જૂન 2020માં બેંક રજાઓની આખી યાદી પર...
- 7 જૂન- રવિવારની રજા
- 13 જૂન- શનિવારની રજા
- 14 જૂન- રવિવારની રજા
- 21 જૂન- રવિવારની રજા
- 27 જૂન- શનિવારની રજા
- 28 જૂન- રવિવારની રજા

આ રાજ્યોમાં આ દિવસે બેંક બંધ રહેશે
શનિવાર અને રવિવારે રજા ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં પણ બેંકોમાં અલગ અલગ અવસર પર રજા રહેશે. આવો જાણીએ કયા રાજ્યોમાં કયા દિવસે રજા રહેશે.
- 5 જૂન- સિક્કિમમાં સાગા દાવાને પગલે બેંક બંધ રહેશે.
- 15 જૂન- મિજોરમ, ભુવનેશ્વરમાં વાઈએમએ ડે અને રાજા સંક્રમાંતિની રજા.
- 18 જૂન- જમ્મૂ, શ્રીનગરમાં ગુરુ હરગોવિંદજીની જન્મ જયંતિની રજા
- 23 જૂન- ભુવનેશ્વરમાં રથયાત્રાની રજા
- 30 જૂન- મિઝોરમમાં રેમનાની રજા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
