ટાટા ગ્રુપ વધુ એક કંપની ખરીદવાની તૈયારીમાં, 5100 કરોડમાં ડીલ ફાઇનલ થઈ શકે
ટાટા ગ્રુપ વધુ બે કંપનીઓને ખરીદવા જઈ રહી છે. ટાટા ગ્રૂપની કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ લિમિટેડે ચિંગ્સ સિક્રેટ અને સ્મિથ એન્ડ જોન્સ બ્રાન્ડની મૂળ કંપની કેપિટલ ફૂડ્સમાં 100 ટકા હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે.
કેપિટલ ફૂડ્સ તેના ખાદ્યપદાર્થો બે બ્રાન્ડ ચિંગ્સ સિક્રેટ અને સ્મિથ એન્ડ જોન્સ હેઠળ વેચે છે. ચિન્ગ સિક્રેટ હેઠળ કંપની હક્કા નૂડલ્સ, શેઝવાન ચટની, ફ્લેવર્ડ ઇન્સ્ટન્ટ નૂડલ્સ અને ચિલી વિનેગરનું વેચાણ કરે છે.

સ્મિથ એન્ડ જોન્સ બ્રાન્ડ હેઠળ આદુ લસણની પેસ્ટ, પાસ્તા મસાલા, પેરી પેરી મસાલા, સોયા વડી ન્યુટ્રી મસાલા, માતર પનીર મસાલા અને શાહી પનીર મસાલાનું વેચાણ કરે છે.
આ સંપાદન આરોગ્ય અને સુખાકારી ઉત્પાદનોનું પ્લેટફોર્મ બનાવશે. આનાથી ચા, હર્બલ સપ્લીમેન્ટ્સ અને પેકેજ્ડ ફૂડ આઈટમ સહિત ઓર્ગેનિક ઉત્પાદનોના ઉત્પાદનનો માર્ગ મોકળો થશે.
ટાટા ગ્રૂપની FMCG કંપની TCPL એ એક નિવેદનમાં જણાવ્યું કે તે 5,100 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં તબક્કાવાર રીતે કેપિટલ ફૂડ્સમાં 100 ટકા હિસ્સો હસ્તગત કરશે. ઓર્ગેનિક ઈન્ડિયા હાલમાં બજારમાં ગ્રીન ટી સહિત અન્ય ઘણા પ્રકારની પ્રોડક્ટ્સ વેચી રહી છે. હાલમાં ફેબ ઈન્ડિયાએ પણ આ કંપનીમાં રોકાણ કર્યું છે.
નિવેદન અનુસાર, કંપની ટાર્ગેટ કંપનીનો 75 ટકા હિસ્સો ખરીદવા સંમત થઈ છે. કંપનીનો બાકીનો 25 ટકા હિસ્સો ત્રણ વર્ષમાં લેવામાં આવશે. વધુમાં TCPL ઓર્ગેનિક ઇન્ડિયામાં 1,900 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્ય સાથે 100 ટકા હિસ્સો પણ હસ્તગત કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
