Medanta IPO : એન્કર રોકાણકારો એ કર્યું 662 કરોડનું રોકાણ, લાભ આપશે કે કરશે ખોટ?
Medanta IPO : ગ્લોબલ હેલ્થ (મેદાંતા)નો IPO ખુલતાની સાથે જ એન્કર રોકાણકારોને આકર્ષિત કરવામાં સફળ રહ્યો છે. IPOએ અત્યાર સુધીમાં 662 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે.
Medanta IPO : ગ્લોબલ હેલ્થ (મેદાંતા)નો IPO ખુલતાની સાથે જ એન્કર રોકાણકારોને આકર્ષિત કરવામાં સફળ રહ્યો છે. IPOએ અત્યાર સુધીમાં 662 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે. ગ્લોબલ હેલ્થના IPO અત્યારસુધી સિંગાપુર સરકાર, નોમુરા, એક્સિસ મ્યૂચ્યુઅલ ફંડ, એચડીએફસી મ્યૂચ્યુઅલ ફંડ, આદિત્ય બિરલા સન લાઇફ મ્યૂચ્યુઅલ ફંડ, એસબીઆઇ મ્યૂચ્યુઅલ ફંડ, આઇસીઆઇસીઆઇ, પ્રોડેન્શિયલ મ્યૂચ્યુઅલ ફંડ, કોટત મ્યૂચ્યુઅલ ફંડ, મેક્સ લાઇફ ઇન્સ્યોરન્સ, એસબીઆઇ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની જેવા મુખ્ય રોકાણકારોને આકર્ષિત કરવામાં સફળ રહ્યો છે.

રોકાણ માટે ખોલવામાં આવ્યો છે IPO
ગ્લોબલ હેલ્થ (મેદાંતા) નો IPO 3 નવેમ્બર, 2022 ના રોજ રોકાણ માટે ખુલ્યો છે. Medanta IPO માં 7 નવેમ્બર 2022 સુધી રોકાણ કરી શકશે.

જાણો ગ્લોબલ હેલ્થ IPO ની વિગતો
- IPO તારીખ : નવેમ્બર 3 - નવેમ્બર 7, 2022
- ફેસ વેલ્યુ : શેર દીઠ રૂપિયા 2
- પ્રાઇસ બેન્ડ : રૂપિયા 319 થી રૂપિયા 336
- લોટ સાઈઝ : 44 શેર
- ઇશ્યુનું કદ : રૂપિયા 2205.57 કરોડ
- છૂટક રોકાણકારોને શેરની ઓફર : ઓફરના 35 ટકા કરતા ઓછી નહીં

500 કરોડનો IPO
ગ્લોબલ હેલ્થ આઈપીઓમાં રૂપિયા 500 કરોડ સુધીના ફ્રેશ શેરનું વેચાણ થઈ રહ્યું છે. આ અંતર્ગત 5,07,61,000 ઇક્વિટી શેર વેચવામાં આવી રહ્યા છે.
IPOની પ્રાઇસ બેન્ડ 319-336 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. પ્રાઇસ બેન્ડના ઉપલા છેડે, કંપની IPO દ્વારા રૂપિયા 2,206 કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
કંપની આ IPOની આવકનો ઉપયોગ દેવું ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરશે.
જિયોજીત એન્ડ આશિકા રિસર્ચ સહિતની ઘણી બ્રોકરેજ કંપનીઓએ શેર ખરીદવાની સલાહ આપી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
