પેટ્રોલ-ડીઝલમાં રાહતઃ સતત 15 દિવસ સ્થિર રહ્યા બાદ ઘટ્યા ભાવ, જાણો આજનો રેટ
સતત 15 દિવસની સ્થિરતા બાદ આજે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો થયો છે.
નવી દિલ્લીઃ સતત 15 દિવસની સ્થિરતા બાદ આજે પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો થયો છે. ક્રૂડ ઓઈલ કંપનીઓ અનુસાર પેટ્રોલ-ડીઝલના ભાવોમાં 16 પૈસા પ્રતિ લિટર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા ફેરફાર સાથે રાજધાની દિલ્લીમાં આજે પેટ્રોલ 90.40 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 80.73 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચવામાં આવી રહ્યુ છે. જ્યારે મુંબઈમાં આજે પેટ્રોલ 96.83 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ 87.81 રૂપિયા પ્રતિ લિટર છે.

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં પ્રતિ દિવસ સવારે 6 વાગ્યાથી ફેરફાર કરવામાં આવે છે. આ પહેલા ગયા મહિને 30 તારીખે પણ ઈંધણના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. દિલ્લી, મુંબઈ ઉપરાંત ચેન્નઈમાં પેટ્રોલ 92.43 રૂપિયા જ્યારે ડીઝલ 85.73 રૂપિયા પ્રતિ લિટરના રેટ પર વેચવામાં આવી રહ્યુ છે.
આ ઉપરાંત કોલકત્તામાં પેટ્રોલ 90.62 રૂપિયા જ્યારે ડીઝલ 83.61 રૂપિયા પ્રતિ લિટર છે. વળી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. બુધવારે અમેરિકામાં ક્રૂડ ઓઈલની કિંમત 4.24 ટકા વધીને 66.,67 ડૉલર પ્રતિ બેરલ રહી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
