7th Pay Commission: કેન્દ્રીય કર્મચારીઓને મળી શકે આ ભેટ
સાતમાં પગાર પંચ દ્વારા જલ્દી જ સરકારી કર્મચારીઓને વધુ એક લાભ મળી શકે છે. મોદી સરકારના રાજમાં કર્મચારીની ન્યૂનતમ સેલરી 21 હજાર થવાની સંભાવનાઓ બનેલી છે. વધુ વાંચો અહીં
7માં પગાર પંચની ભલામણોને મંજૂરી આપ્યા પછી મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને એક ખાસ ભેટ આપવાનું વિચારી રહી છે. સુત્રોનું માનીએ તો કેન્દ્રીય કર્મચારીઓની ન્યૂનતમ સેલરી 18 હજારથી 21 હજાર કરવાનો વિચાર નાણાં મંત્રાલય કરી રહ્યું છે. આ પહેલા મોદી સરકારે 7માં પગાર પંચની ભલામણને મંજૂર કરીને કેન્દ્રીય કર્મચારીની ન્યૂનતમ સેલરી 18 હજાર કરવાનું નક્કી કર્યું હતું. જૂન મહિનામાં કેબિનેટ 7માં પગાર પંચની ભલામણોને મંજૂરી આપી હતી. આ સમયે નાણાં મંત્રાલયની તરફથી કેન્દ્રીય કર્મચારીઓનું ન્યૂનતમ વેતન 18 હજાર રૂપિયા કરવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. વિત્ત મંત્રાલયે 7th Pay commissionમાં 2.57 ટકા ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે.

જો કે મોદી સરકારની યોજના આ ફિટમેન્ટ ફેક્ટરને વધારવાનું વિચારી રહી છે. અને નાણાં મંત્રાલય પણ આ નિર્ણય પર મંજૂરી આપે તેવું લાગી રહ્યું છે. ભલે જ સરકારે 7માં પગાર પંચને મંજૂરી કરી દીધું હોય પણ કેન્દ્રીય કર્મચારીઓનું યુનિયન હજી પણ 3.62 ફિટમેન્ટ ફોર્મ્યૂલાની માંગણી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ નાણાં પ્રધાન અરુણ જેટલીએ પણ કેન્દ્રીય કર્મચારીઓનું ન્યૂનતમ વેતન 18 હજાર રૂપિયાની વધારવાનો વાયદો કર્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
