ભારતમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાની 5 ટિપ્સ
રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા સમયે આપે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ભારતમાં રિયલ એસ્ટેટનું રોકાણ અન્ય દેશો કરતા સુરક્ષિત માનવામાં આવે છે. આ માટે જરૂરી છે કે આપ પ્રોપર્ટી કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખો. આમ કરવાથી આપને ફાયદો થશે...

ઉતાવળિયો નિર્ણય કરશો નહીં
જો આપ રિયલ એસ્ટેટમાં રોકાણ કરવા માંગો છો તો ઘર ખરીદવા અને વેચવામાં ઉતાવળ કરવી નહીં. ઉતાવળમાં નિર્ણય લેવાને કારણે અનેકવાર નુકસાન થતું હોય છે.

ટેક્સથી બચત શક્ય
જો આપ બે વર્ષની અંદર બીજી પ્રોપર્ટી ખરીદો છો તો તેના પર લાગતો 20 ટકાનો પ્રોપર્ટી ટેક્સ લાગતો નથી.

પ્રોપર્ટીનું સ્થળ ચકાસો
આપ જે સ્થળે પ્રોપર્ટી ખરીદી રહ્યા છો, તે સ્થળના તમામ દસ્તાવેજો ચકાસવા જોઇએ. આ સ્થળ કોઇ વિવાદમાં ઘેરાયેલું નથી તે જોવું જોઇએ.

ટ્રાન્સપોર્ટેશન અને પ્રાથમિક સુવિધાઓ ચકાસો
આપ જ્યારે પણ રહેવા માટે ઘર ખરીદી રહ્યા હોવ ત્યારે ટ્રાન્સપોર્ટેશન સુવિધા કેટલી સરળ છે તથા આપની પત્ની તથા બાળકો માટે શાળા, ઓફિસ, હોસ્પિટલ વગેરે કેટલું નજીક છે વગેરે બાબતો ધ્યાનમાં રાખો.

પ્રાથમિક સુવિધાઓ ચકાસો
આપ જે સ્થળે પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યા છો તે સ્થળે પ્રાથમિક સુવિધાઓ પહોંચી છે કે નહીં તે ચકાસો. સુવિધાના કારણે ભવિષ્યમાં પ્રોપર્ટીના ભાવ વધીને આપને લાભ કરાવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
