દિવાળીની ખુશીઓ બમણી કરે તેવા ટોપ 5 સ્ટોક્સ
ભારતના શેરબજારમાં 23 ઓક્ટોબરના રોજ મુહૂર્ત ટ્રેડિંગ થશે. અહીં અમે મુહૂર્ત ટ્રેડિંગમાં ખરીદવા જેવા અને આવતી દિવાળી સુધી સાચવી મૂકવા જેવા 5 સ્ટોક્સ જણાવી રહ્યા છીએ જે આપની દિવાળીના આનંદને બમણો કરશે. આ પસંદગી અગ્રણી બ્રોકિંગ હાઉસ દ્વારા કરવામાં આવી છે...

ક્રોમ્પ્ટન ગ્રેવ્સ
શેરખાને રૂપિયા 260નો ટર્ગેટ પ્રાઇસ રાખ્યો છે. Q2ના રિઝલ્ટ બાદ મેનેજમેન્ટ દ્વારા વધારે સારા પગલાં લેવામાં આવ્યા છે. આ ઉપરાંત તેને વિદેશમાંથી પણ અનેક ઓર્ડર મળ્યા છે. ગુરુવારના કડાકામાં આ શેરમાં 8 ટકાનું કરેક્શન જોવા મળ્યું હતું. આ કારણે શેરખાન તેમાં સારી ખરીદીની તક જોઇ રહ્યા છે.

V Guard
ફર્સ્ટકોલ રિસર્ચ દ્વારા વિ ગાર્ડ પર ભરોસો મૂકવામાં આવ્યો છે. રૂપિયા 1005ની ટાર્ગેટ પ્રાઇસ પર મધ્યમથી લાંબા ગાળા માટે રોકાણ કરી શકાય તેમ છે. તેના ક્લાયન્ટનો સારો બેઝ છે. તેનું માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર પણ સારું કામ કરે છે. દેશમાં તેના 15000 રિટેઇલર્સ છે.

અરવિંદ રેમેડીઝ
વેન્ચ્યુરા રિસર્ચ રિપોર્ટ દ્વારા અરવિંદ રેમેડીઝની ભલામણ કરવામાં આવી છે. તેની પાસે ત્રણ ડ્રગ પ્રોડક્ટની પેટન્ટ છે. તેણે અનેક સંશોધન સંસ્થાઓ સાથે જોડાણ કર્યું છે. લાંબા ગાળા માટે તેમાં તેજી જોવામાં આવી રહી છે.

GSFC
એમકે ગ્લોબલ દ્વારા GSFCની ટાર્ગેટ પ્રાઇસ રૂપિયા 140 રાખવામાં આવી છે. તેનું દેવું ઘટ્યું છે અને તે આગળ વધી રહી છે. તે વર્ષ 2016માં વિસ્તરણનું આયોજન કરી રહી છે.

સિન્ડીકેટ બેંક
સિન્ડિકેટ બેંકનો વર્તમાન ભાવ રૂપિયા 114 છે. આ ભાવે તેની ખરીદી સૂચવવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
