3 May Petrol Diesel Price : જાણો આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
3 May Petrol Diesel Price : પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ અપડેટ થાય છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દરરોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર કરે છે. 3 મે, 2024 (શુક્રવાર) માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, દેશના તમામ શહેરોમાં તેની કિંમતો અલગ-અલગ છે. વાસ્તવમાં પેટ્રોલ અને ડીઝલ GSTના દાયરામાં આવતા નથી.
રાજ્ય સરકાર દ્વારા તેના પર વેટ લાદવામાં આવે છે. વેટના દર અલગ-અલગ હોવાથી તેની કિંમત પણ તમામ શહેરોમાં અલગ-અલગ છે.

મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ શું છે?
- રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 94.76 રૂપિયા અને ડીઝલની કિંમત 87.66 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
- મુંબઈમાં પેટ્રોલની કિંમત 104.19 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.13 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
- કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.93 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 90.74 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.73 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 92.32 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.
- બેંગ્લોરમાં પેટ્રોલ 99.82 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 85.92 રૂપિયા પ્રતિ લીટર છે.
- નોઈડામાં પેટ્રોલ રૂપિયા 94.81 પ્રતિ લીટર અને ડીઝલ રૂપિયા 87.94 પ્રતિ લીટર
- ગુરુગ્રામમાં પેટ્રોલ 95.18 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.03 રૂપિયા પ્રતિ લીટર
- ચંડીગઢમાં પેટ્રોલ રૂપિયા 94.22 પ્રતિ લીટર અને ડીઝલ રૂપિયા 82.38 પ્રતિ લીટર
- હૈદરાબાદમાં પેટ્રોલ રૂપિયા 107.39 પ્રતિ લીટર અને ડીઝલ રૂપિયા 95.63 પ્રતિ લીટર
- જયપુરમાં પેટ્રોલ રૂપિયા 104.86 પ્રતિ લીટર અને ડીઝલ રૂપિયા 90.34 પ્રતિ લીટર
- પટનામાં પેટ્રોલ રૂપિયા 105.16 પ્રતિ લીટર અને ડીઝલ રૂપિયા 92.03 પ્રતિ લીટર
- લખનઉમાં પેટ્રોલ રૂપિયા 94.63 પ્રતિ લીટર અને ડીઝલ રૂપિયા 87.74 પ્રતિ લીટર
આ રીતે ઘરે બેઠા પેટ્રોલ-ડીઝલના ભાવ ચેક કરો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
અથવા
- તો 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.












Click it and Unblock the Notifications
