2જીની હરાજી ઊંચા ભાવે પ્રથમ દિવસે જ પૂરી થશે : મિત્તલ

આ મુદ્દે ભારતી ગ્રુપના ચેરમેન સુનીલ મિત્તલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે 2જી સ્પેક્ટ્રમની હરાજી માટે રૂપિયા 14,000ની રિઝર્વ પ્રાઇઝ ખૂબ ઊંચી છે. પણ આ હરાજી પ્રથમ દિવસે જ પૂરી થઇ જશે તેમ લાગી રહ્યું છે.
હરાજીની બેઝ પ્રાઇઝ અગાઉના વેચાણમાં આપવામાં આવેલી કરિયરની ચૂકવણીની સરખામણીએ સાત ગણી વધારે છે. આ હરાજીમાંથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રશિયાની સિસ્ટેમા આશ્ચર્યજનક રીતે ભાગ લેવાના નથી.
2જી કૌભાંડમાં સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી મહિનામાં 122 લાયસન્સ રદ કરવાના આપેલા આદેશને પગલે સરકાર 1800 મેગાહર્ટ્ઝમાં સ્પેક્ટ્રમની હરાજી કરવા જઇ રહી છે.
સરકારે સ્પેક્ટ્રમની હરાજી અને અન્ય વેરાની વસૂલીમાંથી અંદાજે રૂપિયા 40,000 કરોડની આવક મળવાની આશા રાખી છે. આ હરાજી 12 નવેમ્બરે શરૂ થશે અને 11 જાન્યુઆરીએ પૂરી થશે. સરકારે આ પ્રક્રિયા 11 જાન્યુઆરી સુધીમાં પૂરી કરવા જણાવ્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
