હસી હસીને લોટ-પોટ થઇ જશો આ વીડિયો જોઇને
[વીડિયો] હંમેશા એવું બને છે કે દર્પણ જોઇને વ્યક્તિ રોકાઇ જાય છે અને પોતાના વાળ અથવા કપડા સરખા કરવા લાગે છે. આતો થઇ માણસોની વાત પરંતુ જરા વિચારો કે જંગલની વચ્ચે એક મોટો અરીસો લગાવી દેવામાં આવે તો કેવું રહેશે. જાનવર ખુદને દર્પણમાં જોઇને કેવી પ્રતિક્રિયા આપશે, તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે.
તો આવો આપને કંઇક આવા જ વીડિયો બતાવીએ છીએ જેને જોયા બાદ આપ એટલું હસશો કે આપના પેટમાં દુ:ખાવો થવા લાગશે. એટલે કે આપ હસી હસીને લોટ-પોટ થઇ જશો. આ વીડિયોને જોયા બાદ આપના મોઢામાંથી માત્ર એક જ વાત નીકળશે- 'ઓહ માય ગોડ, ઇટ્સ ટૂ મચ.'
અહીં કોણે લગાવ્યા અરીસા
જંગલની વચ્ચો-વચ્ચ દર્પણ જોઇને ગોરિલ્લાને આવ્યો ગુસ્સો. દર્પણ તોડવા માટે મારી થપાટ.
દર્પણ જોઇને નખરા કરવા લાગી બિલાડી
ઘરમાં દર્પણની સામે આવ્યા બાદ બિલાડીએ કંઇક એવા નખરા કર્યા કે આપ જોઇને હસવા લાગ્યા. તેની જુદા-જુદા પોઝ બહાર આવવા લાગ્યા.
આટલો ગુસ્સો કેમ?
દર્પણની સામે આવ્યા બાદ બિલાડીને ગુસ્સો આવી ગયો, અને ગુસ્સામાં કરતબ દેખાડવા લાગી.
સાલા મે તો સાહબ બન ગયા
દર્પણ જોઇને હ્યુમન એપ તો બિલકૂલ ખુદને હીરો સમજવા લાગ્યા. એક પછી એક પછી એક લૂક જોઇને કહેવા લાગ્યા આઇએમ સો સ્માર્ટ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
