માથા પર કેમ કિસ કરવામાં આવે છે? ફોર હેટ કિસનો સાચો મતબલ કોઈ નથી જાણતુ
દુનિયામાં પ્રેમ વ્યક્ત કરવાનો સૌથી સારો રસ્તો કિસ મનાય છે. સામેની વ્યક્તિ પર આધાર રાખે છે કે કેવા પ્રકારની કિસ કરવામાં આવે. જો પ્રેમિકા હોય તો તેને માથા પર કિસ કરાય છે. જ્યારે અન્ય ગમતા વ્યક્તિને ગાલ પર કે માથા પર કિસ કરીને પ્રેમ વ્યક્ત કરાય છે.
સૌથી ચૌકાવનારી એ બાબત છે કે લિપ કિસનો મતબલ બધા જાણે છે પરંતું માથા પર કેમ કિસ કરાય છે તેની બહુ ઓછા લોકોને જાણકારી છે. આજે અમે તમને આના વિશે વિગતે જણાવવાના છીએ.

જ્યારે રિલેશનમાં તમારા પાર્ટનર તમારા કપાળ પર કિસ કરે છે તો તેનો અર્થ એ છે કે તમારો પાર્ટનર તમારી સાથે પૂરા દિલથી જોડાયેલો છે અને હંમેશા જોડાયેલા રહેવા માંગે છે.
નવા કે જૂના રિલેશનમાં જો તમને કપાળ પર કિસ કરે છે તો તેનો સીધો અર્થ એ છે કે તમારો સાથી જીવનભર તમારી સાથે રહેવા માંગે છે. તે તમને માત્ર પ્રેમ જ નથી કરતો પણ તમારો આદર પણ કરે છે અને તમને આદર સાથે રાખવા માંગે છે. આ દર્શાવે છે કે કોઈ તમને ખરેખર પ્રેમ કરે છે અને તમને ગુમાવવા ક્યારેય તૈયાર નથી.
જો તમારો પાર્ટનર શરૂઆતમાં તમારી સાથે આ પ્રકારે વર્તે છે તો તો સમજી લેવું કે તે પ્રેમ કરી રહ્યા છે. પાર્ટનર માટે તમારા આત્માને સ્પર્શ કરવા માટે આ એક વધુ સારી યુક્તિ છે. તેનો સીધો અર્થ એ છે કે તમને તમારો સાથી મળી ગયો છે, જે ફક્ત તમારા શરીરને નહીં પણ તમને ચાહે છે.
કપાળ પર કિસ કરવાથી ખબર પડે છે કે તમે તેમના માટે કેટલા મહત્વપૂર્ણ છો. ઘણી વખત માતાપિતા અથવા તમારા ભાઈ-બહેન અથવા તમારા જીવનસાથી એવી રીતે કિસ કરે છે કે તેઓ તમારા પર ગર્વ અનુભવે છે. તમે તમારા જીવનમાં જે કંઈ પણ કરો છો તેના માટે તેઓ ખૂબ જ ખુશ અનુભવે છે.
કપાળ પર કિસ કેર કરવાની નિશાની છે. જો કોઈ તમારા કપાળ પર કિસ કરે છે તો તે વ્યક્તિ તમારી સાથે ભાવનાત્મક રીતે નજીકથી જોડાયેલી છે. અને તમારા પાર્ટનર બની શકે છે. તે તમારા ભાઈ-બહેનો, માતાપિતા અથવા તમારા બેસ્ટ ફ્રેન્ડ પણ હોઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
