વીજળીની રફ્તાર કેટલી હોય? કેટલા સમયમાં તમારા ઘરે પહોંચે?
આજે દુનિયામાં સ્થિતી એ છે કે જો થોડી મીનિટો માટે પણ વીજળી જતી રહે તો તમામ કામ રોકાઈ જાય છે. આજે વીજળી સૌથી જરૂરી વસ્તુઓમાંથી એક છે જેના વગર હવે લોકો માટે જીવવુ મુશ્કેલ બની રહ્યુ છે. આ સ્થિતીમાં શું તમે એ જાણો છો કે હજારો કિલોમીટર દુરથી વીજળી તમારા ઘરે પહોંચે છે કેવી રીતે? વીજળીની સ્પીડ કેટલી હોય?
જાણકારો અનુસાર, તમારા ઘર સુધી વીજળી પહોંચવામાં જે સમય લાગે છે તેનો સીધો સંબંધ તેની ગતિ સાથે હોય છે. જો તેની ઝડપ જાણી લેવામાં આવે તો તે જાણવું મુશ્કેલ નથી કે જ્યાંથી વીજળી ઉત્પન્ન થાય છે તે તમારા ઘર સુધી પહોંચવામાં કેટલો સમય લાગે છે.

ઈલેક્ટ્રિક વાયરમાં કરંટની ઝડપ લગભગ પ્રકાશની ઝડપ જેટલી હોય છે. વીજળી અને પ્રકાશ આ બંને ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો છે. તેનામાં માત્ર આવર્તનનો તફાવત છે. આ આધાર પર ઇલેક્ટ્રિક વાયરમાં કરંટની સ્પીડ અંદાજે 299,792,458 મીટર પ્રતિ સેકન્ડ હોય છે.
અવાજ અને વીજળીની સ્પીડમાં મોટો તફાવત હોય છે. આ કંઈક એવી રીતે છે જ્યારે આકાશમાં વીજળી થાય ત્યારે પહેલા આપણને વીજળી દેખાય છે અને પછી અવાજ સંભળાય છે. આનો સીધો અર્થ એ થયો કે પ્રકાશની ગતિ ધ્વનિની ગતિ કરતા વધારે છે.
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંદાજીત અંતર 14,92,00,000 કિલોમીટર એટલે કે 9,29,60,000 માઈલ છે. સૂર્યનો પ્રકાશ પૃથ્વી સુધી પહોંચતા 8 મિનિટ 16.6 સેકન્ડનો સમય લાગે છે. જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે આપણે તેને આપણી આંખોથી સરળતાથી જોઈ શકીએ છીએ પરંતુ જ્યારે તેનો પ્રકાશ આપણા સુધી પહોંચે છે ત્યારે આપણે સૂર્યને જોઈ શકતા નથી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
